gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં નેચર પાર્કના આંબામાં આવતી કેરીઓ પાલિકા કર્મચારીઓ માટે આફત બની | Mango trees of Nature Park i…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં નેચર પાર્કના આંબામાં આવતી કેરીઓ પાલિકા કર્મચારીઓ માટે આફત બની | Mango trees of Nature Park i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Nature Park : સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં કેરીનો પાક સ્ટાફ માટે માથાનો દુખાવો બની ગયો છે. મુલાકાતીઓ કેરી પાડે છે અને સ્ટાફ દંડ કરે છે તેમાં ઘર્ષણ થઈ રહ્યું છે. જોકે, પાલિકા નેચર પાર્કની કેરીનો કોન્ટ્રાક્ટ આપતી ત્યારે કેરીની રખેવાળી, ટ્રાન્સપોટેશન સહિતનો કોઈ ખર્ચ થતો ન હતો, હવે પાલિકાના મેન પાવર, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય છે અને આંગણવાડીમાં પાકી કેરી મળતી નથી તેવી ફરિયાદ બાદ નિર્ણય બદલવા માટે માંગણી થઈ રહી છે. 

સુરતના લોકોને  પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ-પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાએ ડો. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. આ નેચર પાર્કમાં આંબાના અનેક વૃક્ષો છે અને તેના પર કેરી પણ આવે છે. પાલિકા દ્વારા આ કેરી લઈ જવા માટે ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ આપે છે અને પાલિકાને અઢી લાખથી વધુની રકમ પણ આ કેરી થકી મળે છે. 

જોકે, સુરત પાલિકાએ ગત વર્ષથી નેચર પાર્કની કેરીના ટેન્ડર આપવાનું બંધ કર્યું છે અને આ કેરી પાલિકાની આંગણવાડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાલિકાના આ નિર્ણયના કારણે પાલિકાની આવક તો બંધ થઈ છે અને તેની સાથે પાલિકાના નેચર પાર્કના કર્મચારીઓ માટે મુશ્કેલી પણ વધી છે. 

પાલિકા જ્યારે કેરી માટેનો કોન્ટ્રાક્ટ આપતી હતી ત્યારે તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હતી. કેરી આવે ત્યારથી કેરી ઉતારી લઈ જાય ત્યાં સુધી રખેવાળી અને કેરી પાડવા તથા કેરીને લઈ જવા માટેના માણસ અને વાહનો પણ કોન્ટ્રાક્ટર જ લાવતા હતા. પરંતુ ગત વર્ષે કરેલા નિર્ણય બાદ નેચર પાર્કના કર્મચારીઓ માટે આ કેરી આફત બની ગઈ છે. પાલિકાના સ્ટાફ શનિ રવિ અને જાહેર રજાના દિવસે અન્ય કામ બાજુ રાખીને કેરીની સાચવણીમાં જ લાગી જાય છે. તેમાં પણ હાલ ઈદની જાહેર રજામાં નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું ત્યારે અનેક મુલાકાતીઓ કેરી તોડતા હતા ત્યારે સ્ટાફની હાલત કફોડી થઈ ગઈ હતી અને ઘર્ષણ પણ થયું હતું. 

ગત વર્ષે પાલિકાના સ્ટાફે કેરીની રખેવાળી કરી હતી અને કેરી ઉતારી આંગણવાડી સુધી પહોંચાડી હતી. જોકે, આ કેરી બાળકો ખાવા પામ્યા હશે કે કેમ તે પ્રશ્ન છે. ગત વર્ષે આવી સ્થિતિ છતાં આ વર્ષે ફરીથી કેરી આંગણવાડીમાં આપવા માટે નિર્ણય કરાયો છે. કાચી કે અધકચરી કેરી આંગણવાડીમાં પહોંચે તો બાળકો ખાઈ શકે ખરા ? જોકે, પાલિકાનો નિર્ણય હોવાથી નેચર પાર્કનો સ્ટાફ કામ કરે છે પરંતુ આ કિસ્સામાં પાલિકાને આર્થિક નુકસાન થવા સાથે આંગણવાડીના બાળકો ઉપયોગ કરે છે કે કેમ તે વિચારવાનો પ્રશ્ન પાલિકાએ જરૂર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
Next Post
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi...

જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ

જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

7 months ago
આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

8 months ago
હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

1 year ago
ડોલર સામે રૂપિયાને ટેકો આપવા RBIએ 5 અબજ ડોલર વેચ્યા! રિપોર્ટમાં દાવો | RBI Sells 5 Billion to Suppor…

ડોલર સામે રૂપિયાને ટેકો આપવા RBIએ 5 અબજ ડોલર વેચ્યા! રિપોર્ટમાં દાવો | RBI Sells 5 Billion to Suppor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News