gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Darjeeling bridge collapses: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દાર્જિલિંગના દુધિયા વિસ્તારમાં બાલાસોન નદી પર આવેલો લોખંડનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે, જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં અન્ય અનેક લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

વાહનવ્યવહાર ખોરવાયો, વૈકલ્પિક રસ્તો પણ બંધ

ધરાશાયી થયેલો આ બ્રિજ સિલીગુડી અને મીરિક ને જોડતો એક મુખ્ય માર્ગ હતો. બ્રિજ તૂટી પડવાને કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ સિક્કિમ થઈને જતો નેશનલ હાઈવે નંબર 717E પર પણ ભારે ભૂસ્ખલન થવાને કારણે ચક્કાજામ સર્જાયો છે. આ મુખ્ય માર્ગ બંધ થતાં મુસાફરી માટેનો વૈકલ્પિક રસ્તો પણ ઠપ થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી

ભૂસ્ખલનના અન્ય બનાવો

પેડોંગ અને રિષિખોલા વચ્ચે પણ ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે રસ્તાઓ પર કાટમાળ ધસી આવ્યો છે. તંત્રએ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કલિમપોંગ વિસ્તારમાં પણ સ્થિતિ અત્યંત નાજુક હોવાની માહિતી મળી રહી છે. હાલ તંત્ર યુદ્ધના ધોરણે રસ્તાઓ ખોલવા અને બચાવ કામગીરી પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…
INDIA

May 18, 2026
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

Next Post
‘આ મોદી સરકારની નિષ્ફળતા…’ પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્…

'આ મોદી સરકારની નિષ્ફળતા...' પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્...

મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma…

મધ્યપ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma...

2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા | 35 30 lakhs were snatched by promising compensati…

2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા | 35 30 lakhs were snatched by promising compensati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી ખોપરી, ખોટા દાવા… ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક, અનેક મહિલાઓને દાટી હોવાના દાવા કરતાં ફરિયાદીની …

9 months ago
મોડી રાત્રે અતિ સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં યુવક પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકાતા તંગદિલી | Tensi…

4 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai…

7 months ago
આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ | new tatkal ticket rule aadhaa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News