gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોરબંદર-માધવપુર હાઇ-વે પર અકસ્માત

જામરાવલ રહેતા સગા-સંબંધીઓ ખરખરાના કામે માંગરોળ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડતા સર્જાઈ કરૂણાંતિકા

પોરબંદર: પોરબંદર-માધવપુર હાઇવે પર રાતીયા ગામ નજીક બોલેરોનું ટાયર ફાટતા પલટી ખાઇ ગયો હતો. જેમાં જામ રાવલ ગામના એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે આઠ લોકોને ઇજા થતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

બનાવની વિગત એવી છે કે જામરાવલ રહેતા સગા-સંબંધીઓ બોલેરોમાં માંગરોળ જતા હતા. કોઇ મૃત્યુ પામ્યું હોવાથી તેના ખરખરાના કામે જવા માટે જામરાવલથી બોલેરોમાં નીકળ્યા હતા. અને દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર પોરબંદરથી માધવપુર તરફ જતા રસ્તે રાતીયા પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ બોલેરોનું ટાયર ફાટતાં તે પલટી ખાઇ ગયો હતો બનાવ દિવસના સમયે બન્યો હોવાથી લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતાં અને ૧૦૮ને પણ જાણ કરવામાં આવી હતી. અકસ્માતના બનાવમાં જામ રાવલના લાખાભાઇ કરસનભાઇ વાઘેલા નામનાં ૫૮ વર્ષના આધેડનું મોત થયું હતું. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આઠ જેટલા લોકોને નાની-મોટી ઇજા થતા તેઓને પણ સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

ઘવાયેલા તમામ આઠ લોકો જામ રાવલના વતની છે. જેમાં સામતભાઇ ભીખાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬), બાબુભાઈ સવદાસભાઈ સોલંકી (ઉ.વ.૬૦), અરજનભાઈ મસરીભાઈ ગામી (ઉ.વ.૫૨), અરશીભાઇ કારાભાઇ જમોડ (ઉ.વ.૬૩), મહેન્દ્રભાઈ રામદેભાઈ વાઘેલા (ઉ.વ.૫૪), સુનિલ કારુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) સહિતનાનો સમાવેશ થાય છે. સમગ્ર બનાવ અંગે માધવપુર પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

Next Post
ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા | Retired RFO extorted Rs 40 …

અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા | Retired RFO extorted Rs 40 ...

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત | Big tragedy in…

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત | Big tragedy in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends…

7 months ago
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં રેતીની તંગી બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર | Sav…

11 months ago
પાટડીમાં વિરમગામ રોડ પર ખુલ્લી ગટરની સમસ્યાથી હાલાકી | Open drain problem on Viramgam Road in Patdi

4 months ago
બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો! | Today’s India Pakistan match amid…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News