
– પશ્ચિમ બંગાળ, બિહાર, ભૂતાન, નેપાળ અને ઉ.પૂર્વ ભારતમાં તારાજી
– દાર્જીલિંગમાં ભૂસ્ખલનથી 20 સહિત બંગાળમાં વરસાદ-પૂરથી કુલ 40નાં મોત, બિહારમાં વરસાદે 10નો ભોગ લીધો
– તમિલનાડુમાં મૂશળધાર વરસાદથી હોનારત, ગુરુવાર સુધી ભારે વરસાદ અંગે હવામાન વિભાગની એલર્ટ
– જલપાઈગુડી સહિત બંગાળના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું ભૂતાનમાં વાંગચૂ નદીમાં જળસ્તર વધતા ઉત્તર બંગાળમાં પૂરનું જોખમ
– દાર્જીલિંગમાં રસ્તાઓ બંધ થઈ જવાના કારણે હજારો પ્રવાસીઓ ફસાયાની શક્યતા










