
ચેક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
રાજ્યના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશને શાળાના ડ્રોઇંગ શિક્ષક સામે કરેલી કાર્યવાહી
શિમલા: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના દ્વારા જારી કરવામાં આવેલો ચેક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં હોબાળો થયો હતો.
આ ચેકમાં સ્પેલિંગની અનેક ભૂલો હતી.










