gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ | Rain with wind in Surendr…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ | Rain with wind in Surendr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– વાવાઝોડા શક્તિની અસરઃ જિલ્લામાં મોડી સાંજે વાતારવરણમાં પલટો

– ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી : 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા પાક નુકસાનના ભયથી ખેડૂતોમાં ચિંતા

સુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રવિવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી તેમજ વાવાઝોડું શક્તિની અસરના ભાગરૂપે રવિવારે મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ આસપાસના ગામો માળોદ, મેમકા, લટુડા, ઝાપોદર, ખોલડીયાદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. બેથી ત્રણ દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે જિલ્લાના લીંબડી, લખતર,? મુળી, ચોટીલા, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટા બાદ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના ચેહરા પર ચિંતા જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૮ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
વાત્રક નદી પાર કરતા ખેડાનો યુવક રહસ્યમય રીતે લાપતા | A young man from Kheda mysteriously disappears …

વાત્રક નદી પાર કરતા ખેડાનો યુવક રહસ્યમય રીતે લાપતા | A young man from Kheda mysteriously disappears ...

બગોદરા હાઈવે ઉપર રોયલ્ટી વિનાના 5 ડમ્પરો ઝડપાયા | 5 royalty free dumpers caught on Bagodra Highway

ભાવનગરના આશરે 30 ટકા વિસ્તારમાં આજથી 3 દિવસ તબક્કાવાર પાણી કાપ | Water cut in phases for 3 days in a…

ભાવનગરના આશરે 30 ટકા વિસ્તારમાં આજથી 3 દિવસ તબક્કાવાર પાણી કાપ | Water cut in phases for 3 days in a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

6 months ago
દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

10 months ago
સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

7 months ago
મૃત:પાય ટીબીએ ગુજરાતમાં ઊથલો માર્યો: આ વર્ષે જ 87 હજાર કેસ, સૌથી વધુ અમદાવાદમાં | Gujarat Records 87…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News