gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી- હડાળા રોડ પર 61 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 61 000 seized …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
લીંબડી- હડાળા રોડ પર 61 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 61 000 seized …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઝડપાયેલા બુટલેગર સહિત બે વિરૂદ્ધ ગુનો

– દારૂની 47 બોટલો, મોબાઈલ, કાર સહિત રૂા. 3.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

લીંબડી : લીંબડી- હડાળા રોડ ઉપર કારમાંથી રૂા. ૬૧ હજારના દારૂની ૪૭ બોટલો સાથે બુટલેગરને પોલીસે ઝડપી પાડયો હતો. રૂા. ૩.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

પાણશીણા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે જીલજીત ઉર્ફે જયરાજ ચંદુભા ઝાલા રહે. ભોયકા વાળો પોતાની કારમાં પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હડાળાથી ભોયકા તરફ જઈ રહ્યો હતો. પોલીસે રસ્તા પર વોચ ગોઠવીને જીલજીત ઉર્ફે જયરાજ ઝાલાને ઝડપી પાડયો હતો. તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ – ૪૭ જેની કિંમત ૬૧,૧૦૦ તથા ૩૦ હજારનો મોબાઈલ તેમજ રૂા. ૩ લાખની કાર મળી કુલ રૂપિયા ૩,૯૧,૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુ પુછપરછ કરતાં તે વિદેશી દારૂનો જથ્થો રાજુ રહે. ડીસા તાલુકો બનાસકાંઠાવાળા પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી બંને શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
સગીરાનું અપહરણ કરી ફરાર આરોપી ઝડપાયો | The absconding accused of kidnapping a minor was arrested

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit...

‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …

'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025ના અંત સુધીમાં સોનાના ભાવ 4400 ડોલરને આંબી જશે | Gold prices will reach 4 400 by the end of 2025

12 months ago
માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા | Within just two days

7 months ago
VIDEO: રાધિકા યાદવના પિતાએ ભાઈને કહ્યું- ‘મારાથી કન્યા વધ થઈ ગયો, મને ફાંસી અપાવી દો’ | 24 year old …

1 year ago
ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News