gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગની ત્રણ ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી

મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલરૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓને ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રિક ડક જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હતી અને ધુમાડો નિકળી રહ્યો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ પણ વાંચો: ‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું

ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

એસવીપી હોસ્પિટલમાં આગ લાગી હોવાના મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી હતી. આગના પગલે લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરી દેવાયું છે અને ફાયર તેમજ ઈલેક્ટ્રિક વિભાગની ટીમો સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

રવિવારે પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી

ઉલ્લેખનીય છે કે,  રવિવારે (પાંચમી ઓક્ટોબર) અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનાને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …

'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti ...

શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2…

શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2...

દિવાળી વેકેશન ટાણે અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું 25000, ટ્રેનો પણ હાઉસફૂલ | diwali ahmedabad delhi f…

દિવાળી વેકેશન ટાણે અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું 25000, ટ્રેનો પણ હાઉસફૂલ | diwali ahmedabad delhi f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…

50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…

8 months ago
વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

12 months ago
ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી | Locks of closed shop in garage broken good…

ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી | Locks of closed shop in garage broken good…

1 year ago
નવી વરસાદી ગટરના લીધે વાઘોડિયા જંકશન કાલથી 10 દિવસ બંધ : વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના | Waghodi…

નવી વરસાદી ગટરના લીધે વાઘોડિયા જંકશન કાલથી 10 દિવસ બંધ : વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના | Waghodi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News