gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sardar Vallabhbhai Patel International Airport : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ શનિવારે દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાવેલું લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹59.7 લાખ આંકવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. આ મુસાફર દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટ EK540 માં અમદાવાદ આવ્યો હતો.

એક વરિષ્ઠ કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું કે, ‘ડીઆરઆઈ તરફથી મળેલી માહિતીના આધારે અમારા અધિકારીઓએ વોચ ગોઠવી હતી અને મુસાફરના આગમન બાદ તરત જ તેને અટકાવ્યો હતો. તેના સામાનની અને અંગત તલાશીની વિગતવાર તપાસમાં અસામાન્ય રીતે છુપાવેલું સોનું મળી આવ્યું હતું.’

જીન્સના બે લેયર વચ્ચે છુપાવ્યો હતો સોનાનો પાઉડર

તપાસ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને મુસાફરે પહેરેલા જીન્સના નીચેના ભાગમાં કાપડના બે સ્તરો વચ્ચે સોનાનો પાઉડર અથવા પેસ્ટના રૂપમાં છુપાવેલો માલ મળી આવ્યો હતો. ત્યારબાદ છુપાવેલા આ પદાર્થ પર પ્રક્રિયા કરીને તેને 491.4 ગ્રામ વજનના શુદ્ધ 24-કેરેટ સોનામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

જપ્ત કરાયેલા સોનાનું ખુલ્લા બજારમાં મૂલ્ય ₹59.70 લાખ અને ટેરિફ મૂલ્ય મુજબ ₹54.26 લાખ આંકવામાં આવ્યું છે. આ દાણચોરીનો માલ કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે દાણચોરીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. દાણચોરો બચવા માટે અવનવીપદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કપડાં અથવા અંગત વસ્તુઓમાં સોનાને પેસ્ટના રૂપમાં છુપાવે છે. મુસાફર દુબઈ અને અમદાવાદ વચ્ચે કાર્યરત કોઈ મોટા દાણચોરી સિન્ડિકેટ વતી કામ કરી રહ્યો હતો કે કેમ તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…
GUJARAT

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

March 31, 2026
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

March 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

March 31, 2026
Next Post
જામનગરની જિલ્લા જેલમાં યોગ કાર્યક્રમ યોજાયો : બંદીવાનો દ્વારા યોગ કરાયા | Yoga program held in Jamna…

જામનગરની જિલ્લા જેલમાં યોગ કાર્યક્રમ યોજાયો : બંદીવાનો દ્વારા યોગ કરાયા | Yoga program held in Jamna...

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar’s Home Guards

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar's Home Guards

જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

2 months ago
ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

2 weeks ago
વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ પણ ઘરઆંગણે ચાંદીમાં રૂા. 2500નું ગાબડું | Precious metals firm in gl…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ પણ ઘરઆંગણે ચાંદીમાં રૂા. 2500નું ગાબડું | Precious metals firm in gl…

7 months ago
પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News