gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 4 બાંગ્લાદેશી નાગરીકોને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરીકો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી. દરમ્યાન બાતમી આધારે અલગ અલગ જગ્યાએથી કુલ ચાર શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડી તેઓની સઘન પુછપરછ કરી તેઓના ડોક્યુમેન્ટ ચકાસણી કરતા તેઓ બાંગ્લાદેશી નાગરીક હોવાનું બહાર આવ્યું હતું. જેથી ચારેય બાંગ્લાદેશી નાગરીકોની અટકાયત કરી અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને સોંપ્યા હતા.

ઝડપાયેલ બાંગ્લાદેશી નાગરીકો-

(1) મુન્ની ઝાકીર શેખ (હાલ રહે, મહેન્દ્રનગર, ગડખોલ તા-અંક્લેશ્વર )

(2) રૂકૈયા પુરકાન રશીદ શેખ (હાલ રહે, રોયલ બીલ્ડીંગ, સારંગપુર, તા-અંક્લેશ્વર )

(3) પરવીન ઓહાલ અબ્દુલસતર શેખ (હાલ રહે, રોયલ બીલ્ડીંગ, સારંગપુર, તા-અંક્લેશ્વર )

(4) રૂના મોહોર શેખ (મુળ રહે, બાંગ્લાદેશ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…
GUJARAT

June 1, 2026
VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

Next Post
વડોદરાના ગોત્રીમાં કારે કચરો ભેગો કરતી લારીને ટક્કર મારતા કોર્પોરેશનના સફાઈ કર્મચારી ઘાયલ | VMC sani…

વડોદરાના ગોત્રીમાં કારે કચરો ભેગો કરતી લારીને ટક્કર મારતા કોર્પોરેશનના સફાઈ કર્મચારી ઘાયલ | VMC sani...

વડોદરા પાસે ગોલ્ડન ચોકડી-દેણા વચ્ચે ટ્રાફિકજામ, ટ્રક અને ટેમ્પો વચ્ચે કાર ભીંસાતા દંપતિનો બચાવ | Cou…

વડોદરા પાસે ગોલ્ડન ચોકડી-દેણા વચ્ચે ટ્રાફિકજામ, ટ્રક અને ટેમ્પો વચ્ચે કાર ભીંસાતા દંપતિનો બચાવ | Cou...

મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ | mahisagar b…

મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ | mahisagar b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

4 weeks ago
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ ફરસાણની વધુ 13 દુકાનમાં ચેકિંગ | Vadodara Corporation checks 13 more …

9 months ago
પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

11 months ago
જાતે પગલું ભરી રહ્યો છું, પોલીસ કોઇને હેરાન ના કરે | I am taking action myself the police should not…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News