gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું જણાવી અનેક યુવકો પાસેથી રૃા.૨
કરોડથી વધુ રકમ મેળવી તેમને બનાવટી જોઇનિંગ લેટર આપી અંદાજે બે કરોડથી વધુની
છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, દુષ્યંત શિરવે અને પ્રિતેશ પટેલ સામે માંજલપુર
પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યા
પ્રમાણે બન્ને આરોપીઓએ વિવિધ યુવકોને બરોડા ડેરીમાં નોકરીની લાલચ આપી લાખોની રકમ
મેળવી હતી અને ત્યાર બાદ બન્ને આરોપીઓએ યુવકોને બનાવટી જોઇનિંગ લેટર પણ આપ્યા હતા.
આરોપીઓએ બનાવટી લેટર પેડ તૈયાર કર્યા હતા અને તેમાં બરોડા ડેરીના ડિરેક્ટરની બોગસ
સહી કરી હતી.

આ કૌભાંડ સપાટી પર આવતા બરોડા ડેરીએ ખાતાકીય તપાસ શરુ કરતા તેની
તપાસમાં ચાર યુવકોએ
, તેમણે આરોપીઓને રૃા.૧૪ લાખથી લઇને રૃા.૧૬ લાખ
ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસમાં ૧૫ થી ૧૬ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા
હોવાનું અને છેતરપિંડીનો આંક બે કરોડથી વધુ હોવાનું જણાતા પોલીસે આરોપીની શોધખોળ
શરુ કરી હતી. દરમિયાનમાં આરોપી દુષ્યંત રવીન્દ્રભાઇ શિરવીએ પોલીસ ધરપકડ ટાળવા માટે
આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર | salangpur han…

સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર | salangpur han...

જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાય…

જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાય...

વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા | 4 members of gang th…

વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા | 4 members of gang th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be suspended …

11 months ago
પંચમહાલ: વાંટાવછોડા ગામમાં પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી, નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ | …

8 months ago
દેશમા 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ. 12,000 કરોડનો દંડ! | Rs 12000 crore fines will …

1 year ago
PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News