gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સમા વિસ્તારમાં આવેલા એક સ્પામાં મસાજ કરવા માટે આવેલા બે પીધેલા મિત્રોએ ભારે ઉત્પાત મચાવતા તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

ભાયલીના સેન્ટર એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રના મીનલબેન વિલ્સને પોલીસને કહ્યું છે કે સમા સાવલી રોડ પર નાઇન સ્ક્વેર ખાતે મારું સ્પા આવેલું છે. જેમાં મસાજ કરાવવા માટે ગઈકાલે મોડી રાત્રે બે જણા આવ્યા હતા. પરંતુ સ્પા બંધ કરવાનો સમય હોવાથી મેનેજરે સર્વિસ આપવાનો ઇન્કાર કર્યો હતો.

જેથી બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા માંડ્યા હતા. જેથી મહિલા સ્ટાફ પણ બહાર આવી ગયો હતો. હું પણ સ્પા પર આવી ગઈ હતી અને તે વખતે બંને જણાએ મસાજ તો કરી જ આપવી પડશે.. નીચે આવ હું જોઈ લઈશ અહીં ધંધો નહીં કરવા દઈએ… તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી ધમકીઓ આપી હતી અને પાર્કિંગમાં જઈ મોટે મોટેથી બુમરાણ મચાવતા હતા. 

આ વખતે પોલીસને જાણ કરતા સમા પોલીસની ટીમ આવી ગઈ હતી અને દારૂના નશામાં ચકચૂર એવા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા લાલચંદ શ્યામલાલ પાલ (રહે સુદામા પૂરી સોસાયટી,ન્યુ સમા રોડ) તેમજ રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્ર છગનભાઈ મકવાણા (શાંતિ મંગલ સોસાયટી, ન્યુ સમા રોડ) ની ધરપકડ કરી હતી. બંને સામે દારૂ બંધીના ભંગ તેમજ ધમકીઓ આપી ધાંધલ મચાવવા બદલ અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહ…
GUJARAT

April 3, 2026
વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ |…

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…

Next Post
હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP ...

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t...

વડોદરામાં સરકારી કચેરીના સ્ટોરમાંથી રૂ.24 હજારના 11 પાઇપોની ચોરી | 11 pipes worth 24 thousand stolen…

વડોદરામાં સરકારી કચેરીના સ્ટોરમાંથી રૂ.24 હજારના 11 પાઇપોની ચોરી | 11 pipes worth 24 thousand stolen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

2 weeks ago
ત્રાપજ નજીક અકસ્માતમાં 1 નું મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત | 1 dead 1 seriously injured in accident ne…

1 year ago
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

7 months ago
વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News