gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPI Payment: દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)થી લેવડ- દેવડ કરનારા યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરવા માટે PIN નંબર નાખવાની જરુર નહી રહે. તેના બદલે હવે તમારો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારા ટ્રાન્ઝકેશનને મંજૂરી આપી શકશો. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહી છે. આ પગલું RBIના નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે, જે એક વૈકલ્પિક ઓથેંટિકેશનની મંજૂરી આપે છે. 

આ પણ વાંચો: ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, વડોદરાવાસીઓને થશે ફાયદો

શું છે સંપૂર્ણ માહિતી 

NPCI (જે UPIનું સંચાલન કરે છે) આ ફીચરને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ, મુંબઈમાં પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. જેમાં  ડિજિટલ પેમ્ન્ટ્સ અને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને ચુકવણીઓને પ્રમાણિત કરે છે. એટલે કે, વપરાશકર્તાઓના ચહેરા અથવા ફિંગરપ્રિન્ટ્સ તેમના આધાર ડેટા સાથે મેચ કરવામાં આવશે, જેથી પેમેન્ટની  મંજૂર મળી જશે. 

RBI ની નવી માર્ગદર્શિકા

ઉલ્લેખનીય છે કે, આ પગલું ભારતીય રિઝર્વ બેંક (RBI) ના હાલની માર્ગદર્શિકા પ્રમાણે છે. જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનો માટે વૈકલ્પિક પ્રમાણીકરણ પદ્ધતિઓને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી ડિજિટલ ચુકવણીમાં સુરક્ષા અને યુઝર્સના અનુભવ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન

UPI અનુભવ બનશે વધુ સરળ 

હાલમાં દરેક UPI ટ્રાન્ઝેક્શન માટે 4- અથવા 6-અંકનો PIN દાખલ કરવો જરૂરી છે. હવે નવી સુવિધા લાગુ થઈ જાય, પછી ફેસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરીને તરત પેમેન્ટ કરી શકશો. જેથી ટ્રાન્ઝેક્શનનો સમય ઓછો થશે, સુરક્ષા વધશે અને યુઝર્સનો અનુભવ વધુ સરળ બનશે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે બાયોમેટ્રિક પ્રમાણીકરણ છેતરપિંડીની શક્યતા ઘટશે. કારણ કે અન્ય વ્યક્તિ દ્વારા ચહેરા અથવા ફિંગરપ્રિન્ટની નકલ કરવી મુશ્કેલ છે. જો કે, ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે NPCI અને UIDAI વચ્ચે મજબૂત તકનીકી પ્રોટોકોલ અપનાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c…

UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c...

ગુજરાતમાં બાળકો દત્તક લેવાની સંખ્યામાં 20 ટકાનો વધારો, 10 વર્ષમાં 1,287 બાળકો દત્તક લેવાયા | 20 perc…

ગુજરાતમાં બાળકો દત્તક લેવાની સંખ્યામાં 20 ટકાનો વધારો, 10 વર્ષમાં 1,287 બાળકો દત્તક લેવાયા | 20 perc...

કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત: 16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થી MYSY…

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત: 16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થી MYSY…

3 months ago
રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

6 months ago
પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

3 weeks ago
ભાવનગર ના મહિલા શિક્ષક શ્રી ધારાબેન શુક્લા ને દિલ્હી ખાતે રાષ્ટપતિ જી દ્વારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ …

ભાવનગર ના મહિલા શિક્ષક શ્રી ધારાબેન શુક્લા ને દિલ્હી ખાતે રાષ્ટપતિ જી દ્વારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News