gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અગાઉના ઝઘડાની અદાવતે મહિલાઓ વચ્ચે મારામારી : કપડા ફાડી નાંખ્યા | A fight between women over a previo…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
અગાઉના ઝઘડાની અદાવતે મહિલાઓ વચ્ચે મારામારી : કપડા ફાડી નાંખ્યા | A fight between women over a previo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તુલસીવાડી વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મહિલાઓ વચ્ચે મારામારી થતા એકબીજાના કપડા ફાડી નાંખ્યા હતા. 

તુલસીવાડી વિસ્તારમાં રહેતી યુવતીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે ૯ વાગ્યે હું તથા મારી બહેન ઘર પાસે બેઠા હતા. બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી એક મહિલા  મારી બહેનને ગાળો બોલતી હોઇ મેં તેઓને ગાળો બોલવાની ના પાડી હતી. મારી વાત સાંભળીને એક યુવક  તથા  યુવતીએ આવીને એકદમ ઉશ્કેરાઇને ઝપાઝપી શરૃ કરી હતી. યુવતીએ મને છાતીના ભાગે પથ્થર મારી દીધો હતો.  મને જાનથી મારી નાંખવની ધમકી આપી મારા કપડા ફાડી નાંખ્યા હતા.

જ્યારે સામા પક્ષે યુવતીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ મને ગાળો બોલી લાફો મારી દીધો હતો. એક મહિલાએ મને કપાળના ભાગે સળિયો મારી દીધો હતો અને મારા કપડા ફાડી નાંખ્યા હતા. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering ...

માંજલપુરમાં રોડની કામગીરી દરમિયાન ગેસલાઇન તૂટતાં ગભરાટ,ગેસ સપ્લાય બંધ કરતાં લોકો પરેશાન | gas line b…

માંજલપુરમાં રોડની કામગીરી દરમિયાન ગેસલાઇન તૂટતાં ગભરાટ,ગેસ સપ્લાય બંધ કરતાં લોકો પરેશાન | gas line b...

બૂટ ચંપલના ધંધામાં ખોટ જતાં છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે તકરાર,એક ભાગીદારે ઉઘરાણી કરી માર માર્યો | A…

બૂટ ચંપલના ધંધામાં ખોટ જતાં છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે તકરાર,એક ભાગીદારે ઉઘરાણી કરી માર માર્યો | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

7 months ago
‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

8 months ago
સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

ઠાસરાના વિંઝોલ પાસે શેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા ફીણ પ્રસર્યું | Foam spreads as chemical la…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News