gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બૂટ ચંપલના ધંધામાં ખોટ જતાં છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે તકરાર,એક ભાગીદારે ઉઘરાણી કરી માર માર્યો | A…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
બૂટ ચંપલના ધંધામાં ખોટ જતાં છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે તકરાર,એક ભાગીદારે ઉઘરાણી કરી માર માર્યો | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બૂટ-ચંપલના ધંધામાં ખોટ જતાં ત્રણ મહિનામાં જ છૂટ ાપડેલા બે ભાગીદારો વચ્ચે ઉઘરાણી ના મુદ્દે તકરાર થતાં એક ભાગીદારે  બીજાને માર માર્યો હતો.

હરણી પોલીસ સ્ટેશન હેઠળના મોતીભાઇ પાર્ક નજીક સિધ્ધાર્થ ક્યુબમાં રહેતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર ફૂટવેરની દુકાન ધરાવતા નારાયણરામ સરગરાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૩માં મેં અને હિતેન્દ્ર જીવણભાઇ પરમારે ભાગીદારીમાં બૂટ-ચંપલનો ધંધો શરૃ કર્યો હતો.પરંતુ તેમાં ત્રણ મહિનામાં જ ખોટ ગઇ હતી.

જેથી  બંને ભાગીદાર લખાણ કરાવી છૂટા પડયા હતા.જેમાં મેં સામાન અને વાન રાખ્યા હતા.જેની સામે ભાગીદાર હિતેન્દ્રને રૃ.૫ લાખ આપવાના હતા.આ રકમ વસૂલવા માટે હિતેન્દ્ર ગાળાગાળી કરતો હતો અને ગઇરાતે મારી દુકાને તેના પિતા સાથે આવી લાફા માર્યા હતા.તેણે અત્યારે પૈસા નહિ મળે તો જીવતો નહિ રહેવા દંઉ તેવી ધમકી પણ આપી હતી.જેથી હરણી પોલીસે હિતેન્દ્ર જીવણભાઇ પરમાર અને તેના પિતા જીવણ ભાઇ (જી પ્લાઝા,સિધ્ધાર્થ ક્યુબ સામે હાલ રહે.મારૃતિધામ,જ્યુપીટર ચાર રસ્તા, મકરપુરા) સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

Next Post
પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d…

પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d...

બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th ...

ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat…

ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી

10 months ago
અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

7 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

9 months ago
20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News