gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Railway Ticket New Rule: ભારતીય રેલવે પ્રવાસીઓ માટે એક મોટો સુધાર લઈને આવી રહ્યું છે, જેના કારણે હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદોએ છે કે ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં.

એટલે કે, જો કોઈ કારણસર તમારી 20 નવેમ્બરની અમદાવાદની કન્ફર્મ ટિકિટનો પ્રવાસ 5 દિવસ લંબાય, તો નવી ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. તમે 20 નવેમ્બરની તમારી કન્ફર્મ ટિકિટને ઓનલાઈન રિ-શેડ્યુલ કરીને 25 નવેમ્બરના રોજ અમદાવાદ જઈ શકશો.

વર્તમાન વ્યવસ્થામાં ટૂર પ્લાન બદલાતા તમારે તમારી ટિકિટ રદ કરાવવી પડે છે અને પછી મુસાફરીની આગામી તારીખ માટે નવેસરથી ટિકિટ બુક કરાવવી પડે છે. આમાં, ટિકિટ રદ કરાવવાના પૈસા કપાઈ જાય છે. સાથે જ, આગામી તારીખે કન્ફર્મ ટિકિટ મળી જ જાય તેની પણ કોઈ ગેરંટી હોતી નથી.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી 

ભારતીય રેલવે કન્ફર્મ ટિકિટની રિ-શેડ્યુલિંગ (મુસાફરીની તારીખ બદલવા) માટે મોટો ફેરફાર કરી રહ્યું છે, જેનાથી પ્રવાસીઓને મોટી રાહત મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, હવે કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલવા પર પૈસા કપાશે નહીં કે કોઈ ચાર્જ લાગશે નહીં.

વર્તમાન વ્યવસ્થા યોગ્ય ન હોવાનું સ્વીકારતા તેમણે કહ્યું કે, હાલમાં ટિકિટ રદ કરીને તારીખ બદલવી પડે છે, જેમાં પ્રવાસીઓના ઘણા પૈસા કપાઈ જાય છે. આથી પ્રવાસીઓના હિતમાં આ ફેરફારો કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

જાન્યુઆરી મહિનાથી નવો નિયમ લાગુ 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી કે જાન્યુઆરી 2026થી ઓનલાઈન ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકાશે. જોકે, તારીખ બદલવા છતાં કન્ફર્મ ટિકિટના બદલે કન્ફર્મ ટિકિટ મળવાની ગેરંટી નહીં હોય. ટિકિટ ઉપલબ્ધતાના આધારે મળશે. જો નવા પ્રવાસના ભાડામાં કોઈ તફાવત હશે, તો તે રકમ પ્રવાસીએ ચૂકવવી પડશે. આ નિર્ણય લાખો પ્રવાસીઓને મોટી રાહત આપશે, જેઓ હાલમાં તારીખ બદલવા બદલ મોટી કેન્સલેશન ફી ચૂકવે છે.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં લાગે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
લખતરના દેવળીયામાંથી એસઓજીએ સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડયું | SOG busts black ma…

લખતરના દેવળીયામાંથી એસઓજીએ સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડયું | SOG busts black ma...

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ | gas cylin…

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ | gas cylin...

શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનુ…

‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનુ…

10 months ago
નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

3 months ago
સાબરમતી ખાતે પ્રથમ TOH શેડ્યૂલ પછી લોકોમોટિવ 33310 ને લીલી ઝંડી આપતા ડીઆરએમ

સાબરમતી ખાતે પ્રથમ TOH શેડ્યૂલ પછી લોકોમોટિવ 33310 ને લીલી ઝંડી આપતા ડીઆરએમ

1 year ago
સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h…

સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News