gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Weather Update : જામનગર શહેર અને જિલ્લામાં આખરે ગઈકાલથી મોસમે કરવટ બદલી છે, અને રાત્રિના સમયે ભેજનું પ્રમાણ 90 ટકા થઈ ગયા બાદ ટાઢોડું છવાયું હતું, અને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાન ઘટ્યું છે, અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

 જામનગર શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન વાદળોના આંટાફેરા વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં 3 ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 31.5 ડીગ્રી નોંધાયું હતું. જેથી બપોર દરમિયાનના આકરા તાપમાન થોડી રાહત જોવા મળી છે. ઉપરાંત લઘુતમ તાપમાનનો પારો પણ નીચે સરક્યો છે, અને સરેરાશ 3 ડીગ્રીના ઘટાડા સાથે 23.0 ડિગ્રીએ સ્થિર રહ્યો છે. જેને લઈને વહેલી સવારે ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

જામનગરમાં નવરાત્રીના અંતિમ ચાર દિવસ દરમિયાન સતત આકાશમાં કાળા સફેદ વાદળાના આંટા ફેરા અને છુટા છવાયા વરસાદી રહ્યા બાદ તેમાં ત્રણ દિવસથી વિરામ જોવા મળ્યો છે, પરંતુ ધીમે ધીમે ઠંડીનો પણ ચમકારો વધ્યો છે.

 વહેલી સવારે ભેજનું પ્રમાણ 90 ટકા થઈ જતાં જાકળભીની સવાર જોવા મળી હતી. તેમજ બપોર દરમિયાન આકારા તાપમા પણ ઘટાડો નોંધાયો છે, અને મોડી સાંજથી ઠંડુ વાતાવરણ જોવા મળ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે

 જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે લઘુત્તમ તાપમાન 23.0 ડીગ્રી સેન્ટિગેટ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના 20 થી 22 કી.મી ની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid…

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid...

મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ | visnagar…

મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ | visnagar...

‘આ રીતે તો અરાજકતા ફેલાશે…’ જૂતા ફેંકવાની ઘટના અંગે સીજેઆઈની માતાનું રિએક્શન | cji br gavai mother…

'આ રીતે તો અરાજકતા ફેલાશે...' જૂતા ફેંકવાની ઘટના અંગે સીજેઆઈની માતાનું રિએક્શન | cji br gavai mother...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

11 months ago
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore…

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore…

7 months ago
શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

12 months ago
બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News