gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narendra Modi Statement On Congress : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 વર્ષ પહેલા થયેલા આતંકી હુમલાની વાત કરતાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘મુંબઈ ભારતની આર્થિક રાજધાની હોવાની સાથે ભારતના વાઈબ્રન્ટ શહેરોમાનું એક છે. એટલા માટે વર્ષ 2008માં આતંકીઓએ મુંબઈ શહેર મોટા હુમલા માટે પસંદ કર્યુ હતુ. પરંતુ ત્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, તે આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી…’

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીના મતે, ‘તાજેતરમાં કોંગ્રેસ શાસનકાળમાં દેશના ગૃહમંત્રી રહી ચૂકેલા નેતાએ ખુલાસો કર્યો હતો કે, વર્ષ 2008માં મુંબઈ હુમલા બાદ આપણી સેના પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર હતી. પરંતુ અન્ય દેશના દબાણમાં કોંગ્રેસ સરકારે દેશની સેનાને પાકિસ્તાન સામે હુમલો કરવાથી રોક્યા હતા.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસે જણાવવું પડશે કે તે કોણ હતું જેણે વિદેશ તબાણમાં નિર્ણય કર્યો અને મુંબઈ-દેશની ભાવના સાથે ખિલવાડ કર્યો. અમારા માટે દેશ અને દેશવાસીઓની સુરક્ષાથી વિશેષ કાઈ નથી. આજનું ભારત દમદાર જવાબ આપે છે, ઘરમાં ઘુસીને મારે છે. જે ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ જોયું.’

આ પણ વાંચો: ‘મુંબઈની સફર વધુ સરળ થશે…’, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

મુંબઈ આંતરરાષ્ટ્રી એરપોર્ટનું ઉદ્ધાટન 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રી એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન પછી સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘મુંબઈને હવે પોતાનું બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે. એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબના સ્વરૂપે સ્થાપિત કરવામાં આ એરપોર્ટ મોટી ભૂમિકા નિભાવશે. આ નવા એરપોર્ટથી મહારાષ્ટ્રના ખેડૂતો યુરોપ અને પશ્ચિમ એશિયાની સુપરમાર્કેટ સાથે પણ જોડાઈ શકશે.’

આ પણ વાંચો: ‘આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે…’, મુલાકાત બાદ બોલ્યા અખિલેશ

કોંગ્રેસની પાર્ટીએ કેન્દ્ર સરકારને કર્યા આકરા સવાલો

આ પહેલા કોંગ્રેસની પાર્ટીએ કેન્દ્ર સરકારને આકરા સવાલો કર્યા. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ’30 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરાયેલી સૂચનામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, તૂર્કિયે અને ઈઝરાયલ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. જુઓ રાજદ્વારી વાતાવરણ કેટલી ઝડપથી બદલાય છે અને રાજદ્વારી અવરોધો કેટલી ઝડપથી વધે છે.’ કોંગ્રેસના મહાસચિવે બંને યુએસ સૂચનાઓની નકલો શેર કરતા કહ્યું કે, ‘આ ભારતની વિદેશ નીતિની નિષ્ફળતાની નિશાની છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…
INDIA

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…

April 11, 2026
VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…
INDIA

VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…

April 11, 2026
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
INDIA

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

April 11, 2026
Next Post
અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d...

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple...

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ…

જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ…

5 months ago
જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

1 month ago
અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp…

અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp…

5 months ago
આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women’s Pre…

આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women’s Pre…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News