gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત સાથે તાત્કાલિક સંબંધો સુધારો’, ટેરિફ વિવાદ વચ્ચે 19 અમેરિકન સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર | us 1…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
‘ભારત સાથે તાત્કાલિક સંબંધો સુધારો’, ટેરિફ વિવાદ વચ્ચે 19 અમેરિકન સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર | us 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump Tariff: ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પોતાના જ દેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ગઈ છે. અમેરિકાના પૂર્વ NSA સહિત અનેક બ્યૂરોક્રેટ્સ ભારત સાથે સંબંધો ખરાબ કરવાને લઈને ટ્રમ્પ પર રોષ ઠાલવી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના સાંસદ ડેબોરો રોસ અને રો ખન્નાની આગેવાનીમાં 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથે તણાવપૂર્ણ સંબંધોને તાત્કાલિક સુધારવાની અપીલ કરી છે. આ સાંસદોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે ભારત પર વધારવામાં આવેલા ટેરિફને પરત લેવાની પણ માગ કરી છે.

‘ભારત સાથે સંબંધ સુધારે અમેરિકા’

અમેરિકાના આ સાંસદોએ બુધવારે (8 ઓક્ટોબર, 2025) ડોનાલ્ડ ટ્રમ્પને લખેલા પત્રમાં કહ્યું કે, ‘હાલમાં જ ટેરિફમાં વધારાના કારણે ભારતીય સામાનો પર 50 ટકા ટેક્સ થઈ ગયો. જેનાથી દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની સાથે સંબંધ તણાવપૂર્ણ થઈ ગયા છે. આવું થયા બાદ બંને દેશો માટે નકારાત્મક પરિણામ સામે આવ્યા છે.’ તમામ સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને ફરીથી સ્થાપિત કરવા અને સુધારવાનું આહ્વાન કર્યું.

આ પણ વાંચો: ‘જો ન્યુક્લિયર ટેસ્ટ કરવાનું વિચાર્યું તો પરિણામ ભોગવવું પડશે’, રશિયાની અમેરિકાને સીધી ધમકી

‘ટેરિફના કારણે સપ્લાઈ ચેનને નુકસાન પહોંચી રહ્યું’

સાંસદોએ લખ્યું કે, ઓગસ્ટ 2025ના અંતમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધા હતા, જેમાં 25 ટકા રેસિપ્રોકલ ટેરિફની સાથોસાથ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાના જવાબમાં 25 ટકા વધારાનો ટેરિફ પણ સામેલ હતો. આ ચાર્જ ભારતીય ઉત્પાદકો અને અમેરિકન ગ્રાહકો, બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેનાથી સપ્લાઈ ચેનને નુકસાન પહોંચી રહ્યું છે, જેના પર અમેરિકન કંપનીઓ ઉત્પાદનોને બજારમાં લાવવા માટે નિર્ભર છે.

‘અમેરિકન ઉત્પાદકો ભારત પર નિર્ભર’

અમેરિકન સાંસદોએ વેપાર ભાગીદાર તરીકે ભારતના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ‘અમેરિકન ઉત્પાદકો સેમિકન્ડક્ટરથી લઈને આરોગ્યસંભાળ અને ઉર્જા સુધીની મુખ્ય વસ્તુઓ માટે ભારત પર આધાર રાખે છે. ભારતમાં રોકાણ કરતી અમેરિકન કંપનીઓ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગ્રાહક બજારોમાંના એકમાં પ્રવેશ મેળવે છે. યુએસમાં ભારતીય રોકાણથી સ્થાનિક સમુદાયો માટે નોકરીઓ અને આર્થિક તકો ઉભી થઈ છે.’

આ પણ વાંચો: ટ્રમ્પનો ફતવોઃ અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં 5%થી વધુ ભારતીય વિદ્યાર્થીને પ્રવેશ નહીં, વિદેશી વિદ્યાર્થીઓ પર 15% મર્યાદા લાગુ

‘ટ્રમ્પના કારણે ભારત ચીન અને રશિયા સાથે સંબંધો વધારશે’

તેઓએ ચેતવણી આપી હતી કે, ‘ટેરિફ વધારો ભારત સાથેના સંબંધોને જોખમમાં મૂકી શકે છે. તે અમેરિકન પરિવારો માટે ખર્ચ વધારી શકે છે અને અમેરિકન કંપનીઓની વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની ક્ષમતા ઘટાડી શકે છે.’ પત્રમાં વધુમાં ચેતવણી આપવામાં આવી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાં ભારતને ચીન અને રશિયાની નજીક લાવવાનું જોખમ ધરાવે છે. ક્વાડમાં પોતાની ભાગીદારી દ્વારા ભારત-પેસિફિક ક્ષેત્રમાં સ્થિર શક્તિ તરીકે ભારતના વધતા મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ ઘટનાક્રમ વિશેષ રીતે ચિંતાજનક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…
INDIA

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

May 20, 2026
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…
INDIA

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

May 20, 2026
Next Post
કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corrupt…

કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corrupt...

PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો | PM Mo…

PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો | PM Mo...

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official…

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

1 year ago
VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

8 months ago
જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …

જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …

2 months ago
4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…

4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News