gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22ને સ્પર્શ્યો | cough syrup death…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22ને સ્પર્શ્યો | cough syrup death…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Coldrif Cough Syrup News : મધ્યપ્રદેશમાં દૂષિત ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ (Coldrif Cough Syrup)ની દુર્ઘટના હજુ પણ યથાવત્ છે. જેમાં કિડનીમાં સંક્રમણને કારણે વધુ બે માસૂમ બાળકોનાં મોત થતાં, રાજ્યમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ગુરુવારે છિંદવાડાના એડિશનલ કલેક્ટર ધીરેન્દ્ર સિંહ નેત્રીએ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી.

મૃત્યુઆંક 22 પર પહોંચ્યો

એડિશનલ કલેક્ટરે જણાવ્યું કે, છિંદવાડાના પરાસિયા કસબાના રહેવાસી બે બાળકો – 5 વર્ષના વિશાલ (બુધવારે સાંજે) અને 4 વર્ષના મયંક સૂર્યવંશી (મોડી રાત્રે)નું નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ સાથે, મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા હવે 22 થઈ ગઈ છે.

SITની રચના, ફેક્ટરી માલિકની ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SITની રચના કરીને, તમિલનાડુ સ્થિત ‘કોલ્ડ્રિફ’ના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SITએ ગુરુવારે ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે. પોલીસે દવા ફેક્ટરીને સીલ પણ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે અને શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.

બે અધિકારીઓ સસ્પેન્ડ, ડૉક્ટરની ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SITની રચના કરીને, તમિલનાડુ સ્થિત કોલ્ડ્રિફના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SITએ ગુરુવારે ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે અને દવા ફેક્ટરીને સીલ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.

બે ઔષધિ નિરીક્ષકો અને FDAના ઉપ-નિર્દેશક સસ્પેન્ડ

મધ્યપ્રદેશ સરકારે બાળકોના મોતની તપાસ દરમિયાન બે ઔષધિ નિરીક્ષકો અને FDAના એક ઉપ નિર્દેશકને સસ્પેન્ડ કર્યા હતા, તેમજ રાજ્યના ઔષધિ નિયંત્રક (Drug Controller)ની બદલી કરી દીધી હતી.

આ પણ વાંચો: 20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

આ કેસમાં છિંદવાડાના ડૉ. પ્રવીણ સોનીની બેદરકારીના આરોપસર ધરપકડ કરાઈ છે, જેમની જામીન અરજી સ્થાનિક કોર્ટે બુધવારે ફગાવી દીધી. ડૉ. સોનીની ધરપકડના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ગુરુવારે જિલ્લામાં અનિશ્ચિતકાળની હડતાળની ધમકી આપી છે.

મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22ને સ્પર્શ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar...

સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત | gas cylinde…

સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત | gas cylinde...

અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…

અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

1 year ago
સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન કરવું જોઈએ: કેન્દ્રીય મંત્રી આઠવલેનું મોટું નિવેદન | ramdas athawal…

સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન કરવું જોઈએ: કેન્દ્રીય મંત્રી આઠવલેનું મોટું નિવેદન | ramdas athawal…

1 year ago
ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

6 months ago
વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News