gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Dahod News: દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હકીકતમાં નગરપાલિકામાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં ભાજપ શાસિત પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરૂદ્ધ અપક્ષના આઠ સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 2 - image

અપક્ષ સભ્યોનો આરોપ

અપક્ષ સભ્યોએ આરોપ લગાવ્યો છે કે, દેવગઢ બારીઆમાં પાયાની પ્રાથમિક સુવિધા જેવી કે, પાણી, સફાઈ અને રસ્તાનો કામો સમયસર નથી થતા. જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાયાની સુવિધાઓ ન મળતા વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસર સમક્ષ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, ધર્મેશ કલાલે વિપક્ષના આરોપોને નકારી દીધા છે અને કહ્યું કે, કેટલાક સભ્યોના ગેરવાજબી અને નિયમ વિરૂદ્ધના કામો ન થતા હોવાના કારણે તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 3 - image

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 4 - image

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 5 - image

આ પણ વાંચોઃ ગુજરાતમાં 2 લાખમાં PTCની સીટોનો વેપલો, ઉચ્ચ અધિકારીઓ સુધી પૈસા પહોંચતા હોવાનો ટ્રસ્ટીનો દાવો

15 દિવસમાં સભા બોલાવવાનો ચીફ ઓફિસરનો આદેશ

સમગ્ર બાબતે ચીફ ઓફિસર વૈશાલી નીનામાએ જણાવ્યું કે, બુધવારે સાંજે 7-8 લોકો દ્વારા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે પ્રમુખને 15 દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે. જોકે, આ મુદ્દે પ્રમુખે અવિશ્વાસની દરખાસ્તમાં અમુક સભ્યોની સહી પર અસંમતિ દર્શાવી છે. આ મુદ્દે પ્રમુખ દ્વારા અમને લેટર આપવામાં આવ્યો છે, જેને લઈને અમે તપાસ હાથ ધરી છે. હાલ પ્રમુખને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો પંદર દિવસમાં સભા બોલાવી તે સભ્યોના મત જીતશે તો પોતાના પદ પર જળવાઈ રહેશે.  

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 6 - image

શું છે અવિશ્વાસના પ્રસ્તાવના નિયમો? 

પાલિકાના નિયમો અનુસાર, આ દરખાસ્ત પસાર કરવા માટે કુલ સભ્યોના બે-તૃતીયાંશ (2/3) સભ્યોનું સમર્થન મેળવવું ફરજિયાત છે. ચીફ ઓફિસર દ્વારા આગામી 15 દિવસમાં આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે વિશેષ સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને જાણ કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે ભાજપની આંતરિક એકતા અને અપક્ષ સભ્યોના વલણની કસોટી કરશે.

આ પણ વાંચોઃ સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 7 - image

ધર્મેશ કલાલે કર્યો સ્વબચાવ

પોતાના પર લાગેલા આરોપો પર પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે કહ્યું કે, ‘અપક્ષ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને તેમાં દર્શાવેલા કારણો તમામ પાયાવિહોણા છે. તેમાં કોઈ જ તથ્ય નથી અને મારી પાસે બધા પુરાવા રેકોર્ડમાં છે. કારણ કે, સામાન્ય સભા પહેલાં દિવસથી જ વીડિયોગ્રાફીથી યોજવામાં આવી છે, જે પુરાવો છે કે મેં કોઈ જગ્યાએ મારી મનમાની નથી કરી. આ અવિશ્વાસની દરખાસ્તનો પર્દાફાશ હું ટૂંક સમયમાં કરીશ. મારા પર અમુક લોકો દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેનો હું ખુલાસો કરીશ. જો મને કોઈ દબાણ કરીને પરેશાન કરવા ઈચ્છે છે તો હું તેમનાથી નથી ડરતો અને આવી ધમકીથી હું ડરીશ પણ નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so...

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva...

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …

3 months ago
બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada’s minor canal on Bagodara Bav…

બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada’s minor canal on Bagodara Bav…

1 year ago
રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

3 months ago
સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News