gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi And Keir Starmer: ભારત-યુકે સીઈઓ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી સેક્ટર માટે ખુલ્લું મૂક્યું હોવાની જાહેરાત કરી છે. તેનાથી ભારત-યુકે સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તકોનું સર્જન થશે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત મુલાકાત પર છે. આજે વડાપ્રધાન મોદી સાથે બેઠકો કરી વિવિધ ક્ષેત્રે સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, અમે પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી સેક્ટર માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. તે ભારત અને યુકેના જોડાણને નવી ઊંચાઈએ લઈ જશે. હું તમને આ વિકાસ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું. અમે માળખાકીય વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ. અમે નેક્સ્ટ-જનરેશન ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યા છીએ. 2023 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. ભારત અને યુકે આ ક્ષેત્રે સાથે મળી વૈશ્વિક સ્તરે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

તમામ ક્ષેત્રોમાં જોડાણ કરશેઃ પીએમ મોદી

વધુમાં જણાવ્યું હતું કે, અમે તમામ ફિનટેક ક્ષેત્રમાં ભારતની ક્ષમતા જોઈએ છે. આજે વિશ્વના આશરે 50 ટકા રિઅલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યા છે. નાણાકીય સેવાઓમાં યુકેનો અનુભવ અને ભારતનું ડીપીઆઈ સાથે મળી તેને વેગ આપી શકે છે. અમારા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વડાપ્રધાન સ્ટાર્મર અને મેં વિઝન 2035ની જાહેરાત કરી છે. 

પરમાણુ ઊર્જા ક્ષેત્રનું ખુલ્લું મુકવાની યોજના

ભારત તેના પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મુકવા તરફ આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકાર તમામ હાલના કાયદાઓને એકીકૃત ‘અમ્બ્રેલા રૂલ્સ’ સાથે બદલવાનું વિચારી રહી છે જે પરમાણુ ઊર્જા સંબંધિત તમામ મુદ્દાઓને સંબોધશે. વધુમાં, પરમાણુ ઊર્જા વિવાદોના ઉકેલ માટે એક ખાસ ટ્રિબ્યુનલ અને પરમાણુ સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ખાસ સત્તાની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સત્તા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સંકલનમાં કામ કરશે.

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં PM મોદી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N...

ભાવનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, Rs. 1.37 લાખનો જથ્થો જપ્ત, વેપારીઓમાં ફફડાટ | bhavnagar fa…

ભાવનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, Rs. 1.37 લાખનો જથ્થો જપ્ત, વેપારીઓમાં ફફડાટ | bhavnagar fa...

કાંકરિયા તળાવ 11 ઓક્ટોબરે નાગરિકો માટે બંધ રહેશે

કાંકરિયા તળાવ 11 ઓક્ટોબરે નાગરિકો માટે બંધ રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો…’ દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી | tejashw…

‘બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો…’ દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી | tejashw…

8 months ago
પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

4 months ago
ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

3 months ago
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી બાબતે તપાસ ન થતા કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ | Contempt of court noti…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી બાબતે તપાસ ન થતા કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ | Contempt of court noti…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News