gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…
4
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસટીની ચોરી સરકારનો કેડો મૂકતી નથી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ જામનગરમાંથી
રૃા. ૫૬૦ કરોડની ૂબોગસ બિલિંગનું એક મોટું કૌભાંડ પકડી પાડીને રૃા. ૧૧૨ કરોડની
જીએસટીની ચોરીનું પકડી લીધી છે. આ કોભાંડનો માસ્ટર માઈન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
અલ્કેશ પેઢિ  ડયા છે. તેણે બોગસ બિલિંગની
મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. આગોતરી માહિતીને આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ
ત્રીજી ઓક્ટોબરે રાજ્યના ૨૫ સ્થળે દરોડા પાડયા હતા. એસજીએસટીના અધિકારીઓએ બ્રહ્મ
એસોસિયેટ્સ નામની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢી પર પણ દરોડા પાડ્યા હતા. બોગસ
બિલંગમાં પકડાયેલી પાર્ટીઓની રૃા
. ૪૬૨
કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવી છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને અત્યાર
સુધીમાં કરેલી તપાસ પરથી જાણવા મળી રહ્યું છેકે ૧૪ જેટલા લોક બોગસ બિલ ઇશ્યૂ
કરતા  હતા. તેની મદદથી બોગસ ઇનપુટ ટેક્સ
ક્રેડિટ લઈ લેવામાં આવતી હતી. આ બિલમાં જે ગુડ્સ દેખાડવામાં આવતો હતો તેની ડિલીવરી
પણ કરવામાં આવતી નહોતી. આ કૌભાંડમાં સંડોવેયાલી ઘણી કંપનીઓનું મેનેજમેન્ટ ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાના હાથમાં હતું. જીએસટી કોમ્પ્લાયન્સ સર્વિસ માટે આ
કંપની તેની સેવા લેતી હોવાનો દેખાવ ઊભો કરીને કંપનીનું મેનેજમેન્ટ અલ્કેશ કરતો
હતો.

હવે આ જ અલ્કેશે સંકેત આપ્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલી
કંપનીઓ સામે તે વિશ્વાસભંગ કરવા બદલ અને છેતરપિંડી કરવા બદલ કેસ કરવા માગે છે. જોકે
આ પેઢીઓ પર દરોડા પાડીને જીએસટી અધિકારીઓએ દસ્તાવેજી પુરાવાઓ
, કોમ્પ્યુટર્સ, ડિજિટલ સ્ટોરેજ ડિવાઈસ
જપ્ત કરી લીધી છે.તેમાં બોગસ બિલિંગને લગતા મહત્વના પુરાવાઓ મળી ગયા છે. તેમણે
નાણાંકીય વહેવારને લગતા ડેટા સાથે પણ છેડછાડ કરી હોવાનું અધિકારીઓને જોવા મળ્યું
છે.

અધિકારીઓની તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ કંપનીઓએ
નાણાંકીય વહેવાર કરવા માટે એક કરતાં વધુ લેયર તૈયાર કરવામાં આવ્યા છે. બોગસ બિલના
અને નાણાંકીય વહેવારોને લગતી વિગતો સાથે છેડછાડ કરી હોવાના પૂરતા પુરાવાઓ
અધિકારીઓને મળી સૂચ્કાય છે. આ કેસમાં બીજી ઘણી પેઢીઓની પણ તપાસ કરવામાં આવી રહી
છે. 

સ્ટેટ જીએસટીના અધિકારીઓએ
બોગસ ઇનપુટ ટેક્સના રૃા.૧ કરોડથી વધુની રકમ ધરાવતા ખાતાની પણ ચકાસણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
દિવાળીના તહેવારોમાં જ્વેલર્સ,આંગડિયા,વેપારીને કિંમતી ચીજાેની હેરાફેરી માટે પોલીસ રક્ષણ અપાશે | Polic…

દિવાળીના તહેવારોમાં જ્વેલર્સ,આંગડિયા,વેપારીને કિંમતી ચીજાેની હેરાફેરી માટે પોલીસ રક્ષણ અપાશે | Polic...

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore...

૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ | Bail application of Hussa…

૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ | Bail application of Hussa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

8 months ago
રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા, અલ કાયદાનો કરતા હતા પ્રચાર | 3 terrorists…

રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા, અલ કાયદાનો કરતા હતા પ્રચાર | 3 terrorists…

1 year ago
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન | India Reaction On Sau…

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન | India Reaction On Sau…

1 year ago
I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News