gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારોમાં જ્વેલર્સ,આંગડિયા,વેપારીને કિંમતી ચીજાેની હેરાફેરી માટે પોલીસ રક્ષણ અપાશે | Polic…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારોમાં જ્વેલર્સ,આંગડિયા,વેપારીને કિંમતી ચીજાેની હેરાફેરી માટે પોલીસ રક્ષણ અપાશે | Polic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ દિવાળીના તહેવારો દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી જ્વેલર્સ,આંગડિયા,વેપારીઓ સહિતના વર્ગને કિંમતી દાગીનાની હેરાફેરી દરમિયાન પોલીસ રક્ષણ આપવામાં આવશે.

દિવાળી દરમિયાન સોના-ચાંદીના દાગીના,મોટી રોકડ સહિતની કિંમતી ચીજોની હેરાફેરી થતી હોય છે.જે દરમિયાન લૂંટફાટ, ચોરી અને ઠગાઇના કિસ્સા પણ બનતા હોય છે.

આ પ્રકારના ગુનાઇત બનાવો રોકવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ડીસીપી મંજીતા વણઝારા અને તેમના ડિવિઝનના અન્ય અધિકારીઓએ ભાયલી રોડના પાર્ટી પ્લોટ ખાતે જ્વેલર્સ,આંગડિયા,મોલ્સ,વેપારી સંગઠનોના આગેવાનો સાથે મીટિંગ યોજી હતી.જેમાં ૨૦૦ થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા.

પોલીસે દિવાળી દરમિયાન ગુનાઇત બનાવો રોકવા માટે ટિપ્સ આપી હતી અને કિંમતી મત્તાની હેરાફેરી અંગે મદદ માંગનારને પોલીસ રક્ષણ આપવાની તૈયારી બતાવી હતી.આગેવાનોને શોરૃમ અને દુકાનોમાં સીસીટીવી કેમેરા ચેક કરાવી લેવા,રેકોર્ડિંગ થાય છે કે નહિ તે તપાસી લેવા, સિક્યુરિટી વ્યવસ્થા ઉપરાંત વારંવાર દેખાતા શંકાસ્પદ શખ્સો અંગે તરત  જ પોલીસને જાણ કરવાની તાકીદ કરી હતી.

કર્મચારી,સિક્યુરિટી વગેરેના ડોક્યુમેન્ટ પણ તપાસવા

દિવાળીના તહેવારોમાં જ્વેલર્સ,આંગડિયા,વેપારીને કિંમતી ચીજાેની હેરાફેરી માટે પોલીસ રક્ષણ અપાશે 2 - imageશોરૃમ,મોલ,દુકાનો અને ઓફિસોમાં કામ કરતા માણસોની પણ ખરાઇ કરી લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.જો નવા કર્મચારી આવ્યા હોય તો તેમના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તપાસવા તાકીદ કરવામાં આવી છે.

ભીડભાડવાળા બજારોમાં પોલીસ  એનાઉન્સમેન્ટ કરી લોકોને એલર્ટ કરશે

દિવાળી દરમિયાન ભીડભાડવાળા બજારોમાં ખિસ્સા કપાવાના,પર્સમાંથી રોકડ ચોરી થવાના અને ચીલઝડપ જેવા બનાવો બનતા હોય છે.જેથી આવા તત્વોથી સાવધ રહેવા માટે પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તાર સહિતના મોટા  બજારોમાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore...

૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ | Bail application of Hussa…

૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ | Bail application of Hussa...

યુનિ.માં ત્રણ વર્ષમાં એક પણ નવો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ લોન્ચ ના કરાયો | msu has not launched singl…

યુનિ.માં ત્રણ વર્ષમાં એક પણ નવો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ લોન્ચ ના કરાયો | msu has not launched singl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for…

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for…

8 months ago
પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

4 months ago
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

11 months ago
ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News