gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ | Bail application of Hussa…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ | Bail application of Hussa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા: હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ તેમજ ધાડ
સહિતના ૧૬૪ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી કાસામઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો
દાખલ કરવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ
હાલ જેલમાં રહેલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, કાયદાનો ઉદ્દેશ્ય માત્ર આરોપીના અધિકારોનું રક્ષણ કરવાનો નથી પરંતુ સમાજ
અને વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવાનો પણ છે.

ઉલ્લેખનીય છે કે, હુસેન કાદરમીયા સુન્ની નામના શખ્સે કાસમઆલા
ગેંગના નામથી સંગઠિત ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય ગુનાઓ આચરતા ક્રાઇમ
બ્રાન્ચે હુસેનમીયા કાદરમીયા સુન્ની
, અકબર કાદરમીયા સુન્ની,
શાહીદ ઉર્ફે ભુરીયો શેખ, વસીમખાન ઉર્ફે બબ્લુ
પઠાણ
, હસન ઉર્ફે ઝાંઝર સુન્ની, સિકંદર
સુન્ની
, મહંમદઅલ પઠાણ, સુફીયા પઠાણ અને
ગની ઉર્ફે એરટેલ શેખ સામે જાન્યુઆરી માસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની
ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીહુસેનમીયા કાદરમીયા
સુન્નીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયા હાજર
રહ્યાં હતા. તેમણે રજૂઆત કરી હતી કે
, આરોપી સામે ૨૩ ગુનાઓ નોંધાયેલા છે. જામીન
આપવામાં આવશે સાક્ષીઓને ધમકાવશે અને કેસને નુકસાન કરશે. ગેંગના આરોપીઓની ૫૦ લાખની
પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી છે અને હાલ ગુનાની તપાસ ચાલી રહી છે.અદાલતે આરોપીનો
ગુનાઇત ભૂતકાળ જોતા અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
યુનિ.માં ત્રણ વર્ષમાં એક પણ નવો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ લોન્ચ ના કરાયો | msu has not launched singl…

યુનિ.માં ત્રણ વર્ષમાં એક પણ નવો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ લોન્ચ ના કરાયો | msu has not launched singl...

વડોદરા જિ.પંચાયતનું બહુમાળી ભવન તૈયાર કરાવનાર પૂર્વ પ્રમુખ સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે | Statu…

વડોદરા જિ.પંચાયતનું બહુમાળી ભવન તૈયાર કરાવનાર પૂર્વ પ્રમુખ સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે | Statu...

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

12 months ago
ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi …

11 months ago
મહાવીરસિંહ સિંધવ ના રહસ્યમય મૃત્યુ બાબતની યોગ્ય અને ન્યાયિક તપાસ થાઈ તેની માગણી સાથે ભાવનગર ક્ષત્રિય…

2 months ago
નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News