gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકિસ્તાની પ્રેમી યુગલ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા મારફત ભારતમાં ઘૂસ્યું | Pakistani couple enters …

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
પાકિસ્તાની પ્રેમી યુગલ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા મારફત ભારતમાં ઘૂસ્યું | Pakistani couple enters …
4
VIEWS
Share on FacebookShare on Twitter

વાગડના રતનપર સીમમાંથી ઝડપાયેલું : ઘેટા બકરા ચરાવતો પ્રેમી સરહદથી વાકેફ હતો : પ્રેમી યુગલનું ગામ લસરી  ભારતની સરહદથી માંડ 2 કિ.મી.ના અંતરે છે   

ભુજ, : કચ્છના વાગડ વિસ્તારના રતનપર ગામ નજીક બુધવારે સવારે પાકિસ્તાની પ્રેમી યુગલ ઝડપાયું હતું. આ પાકિસ્તાની પ્રેમી યુગલ પાકિસ્તાનથી ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો તે જાણવા પોલીસ અને સ્થાનિક એજન્સીઓએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભારત – પાક સરહદે તૂટેલા નાળામાંથી બંને પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ભારતની સરહદમાં ઘુસી આવ્યા હતા. આજે પોલીસે પ્રેમી યુગલને સાથે લઈને જયાંથી ભારતમાં પ્રવેશ કર્યો તે વિસ્તારની મુલાકાત લીધી હતી.

પાકિસ્તાનના થર પારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના શિવ મંદિર પાસે રહેતા  તોતો ઉર્ફે તારા તેમજ પ્રેમિકા મીના ઉર્ફે પુજા ગત રોજ રતનપર ગામ પાસે જંગલ વિસ્તારમાંથી પકડાયા હતા. જેના પગલે ખડીર પોલીસ, એસઓજી સહિતની સ્થાનિક એજન્સીઓએ પ્રાથમિક પુછપરછ હાથ ધરી છે.

પાકિસ્તાની પ્રેમી યુગલ ભારતમાં કઈ રીતે પ્રવેશ મેળવ્યો તે અંગે પ્રેમી યુગલની પુછતાછ કરાઈ હતી. જેના પગલે પાકિસ્તાની પ્રેમી યુગલ ભારતીય સરહદમાં પ્રવેશ મેળવ્યો તે સ્થળે આજે તપાસનીસ એજન્સી પ્રેમી યુગલને સાથે લઈને ગઈ હતી.

પ્રેમિકા સાથે રહેવું અશક્ય હોય અને સમાજ સ્વીકારશે નહીં જેથી પ્રેમીએ પ્રેમિકા સાથે મળીને ભારતમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું. પ્રેમી ઘેટા બકરા ચરાવતો હોઈ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા અંગે તેની જાણ હતી. તેથી, બંને જણા તૂટેલા નાળામાંથી પ્રવેશીને ભારતમાં ઘુસ્યા હતા. બાદમાં રણ અને જંગલ વિસ્તારમાંથી વાગડના રતનપર સીમમાં પહોંચ્યા હતા. આજે બંનેને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જવાયા હતા.  પ્રેમી યુગલનું ગામ લસરી ભારતની સરહદે નજીકમાં આવેલું છે. ત્યાંથી માંડ બે કિ.મી.ના અંતરે છે.

આવતીકાલે પ્રેમી યુગલનું તબીબી પરીક્ષણ કરાશે. આ બનાવમાં કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી. પરંતુ જો, આ રીતે પ્રેમી યુગલ ભારતમાં ઘુસી શકે છે તો પાકિસ્તાની ઘુસણખોરો ન ઘુસી શકે તેની શું ખાતરી?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો | Biker trader dies after being run over by…

કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો | Biker trader dies after being run over by...

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action ...

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ | Food and Drugs and …

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ | Food and Drugs and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

11 months ago
પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

1 year ago
ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

11 months ago
કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી

કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News