gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો | kfc food waste con…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો | kfc food waste con…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Non-Veg waste Ahmeedabad: વિદેશોમાં નિયમોનું કડક પાલન કરતી આંતરરાષ્ટ્રીય ફૂડ બ્રાન્ડ ભારતમાં મનફાવે તેમ યુનિટો ચલાવતી જોવા મળે છે. કારણ કે ભારતમાં ભ્રષ્ટ સીસ્ટમના કારણે ગમે તે રીતે નિયમનો ભંગ થાય તો પણ ખાસ કંઈ કાર્યવાહી કરાતી નથી. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર અમેરિકાની પોશ વિસ્તાર ગણાતા ગ્લોબલ ફૂડ બ્રાન્ડ કેએફસી દ્વારા નોનવેજ વેસ્ટ જાહેર રસ્તા પર ફેંકવામાં આવતો હોય લોકોના ઉહાપોહ બાદ મ્યુનિ.એ કાર્યવાહી કરવાની તો ફરજ પડી છે. પરંતુ માત્ર દસ હજાર રૂપિયાનો મામૂલી દંડ ફટકારી અધિકારીઓએ સંતોષ માની લીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક લાખની વસતીએ 1700ની જરૂરિયાત છતાં 318 જ મનોચિકિત્સક ઉપલબ્ધ

KFC ને નોટિસ ફટકારી સીલ કરીને રૂ.10 હજાર દંડ ફટકાર્યો

અમેરિકા અને વિશ્વની બીજા નંબરની બ્રાડ કેએફસી એટલે કે કેન્ચુકી ફ્રાઈડ ચિકનના આખા વિશ્વના 150 દેશોમાં 32000 થી વધુ યુનિટ છે. અમદાવાદમાં કુલ કેએફસીના 11 યુનિટ આવેલા છે. આ પૈકી સાયન્સ સિટી રોડ પર ઓબેલિસ્ક કોમ્પ્લેક્સમાં આવેલી બ્રાન્ચ અંગે સ્થાનિકોના કહેવા પ્રમાણે કેએફસી નોનવેજ બ્રાંડ હોવાથી તેના ડસ્ટબિનમાં પડેલા વેસ્ટને કૂતરાઓ ચારેકોર ફેલાવતા હોવાથી આ ફરિયાદ કરવામાં આવી કરવામાં હતી. જેના પગલે આજે સવારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે તપાસ કરીને કેએફસીને નોટિસ ફટકારી સીલ કરીને રૂ.10 હજાર દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: એક જ દિવસમાં ચેક ક્લિયરિંગના વાયદા સામે 4-4 દિવસથી રઝળતાં બેન્ક ખાતેદારો

ભારતમાં ભ્રષ્ટાચારના કારણે નિયમો અને કાયદાની યોગ્ય અમલવારી નહીં

જ્યારે ક્રશ કોફી નામના યુનિટમાં પણ કચરા ટોપલી યોગ્ય રીતે રાખવામાં આવી નહીં હોવાથી રૂ.પાંચ હજાર દંડ કરાયો હતો. સામાન્ય રીતે અમેરિકા સહિતના દેશોમાં આવી બાબતો અંગે લાખો રૂપિયાનો દંડ ફટકારીને કાયમી ધોરણે યુનિટ બંધ કરવા જેવી જોગવાઈઓ હોય છે. તેની સામે ભારતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે નિયમો અને કાયદાની યોગ્ય અમલવારી જ કરાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ગુજરાતમાં એક લાખની વસતીએ 1700ની જરૂરિયાત છતાં 318 જ મનોચિકિત્સક ઉપલબ્ધ | gujarat mental health short…

ગુજરાતમાં એક લાખની વસતીએ 1700ની જરૂરિયાત છતાં 318 જ મનોચિકિત્સક ઉપલબ્ધ | gujarat mental health short...

CJI દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી | union mini…

CJI દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી | union mini...

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો AMCનો નિર્ણય | AMC decides to demolish …

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો AMCનો નિર્ણય | AMC decides to demolish ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

4 days ago
નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

7 months ago
VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય…

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય…

4 months ago
ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D…

ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News