gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મીઠાપુરની મહાકાલ ગેંગના 7 સાગરિત સામે GUJCITOK હેઠળ ગુનો દાખલ | A case has been registered under GUJ…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
મીઠાપુરની મહાકાલ ગેંગના 7 સાગરિત સામે GUJCITOK હેઠળ ગુનો દાખલ | A case has been registered under GUJ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દ્વારકા જિલ્લામાં ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક તળે કાર્યવાહી : તમામ આરોપીઓને હસ્તગત કરી તા. 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા

ખંભાળિયા,દ્વારકા, : મીઠાપુર પંથકમાં નવી રચાયેલી મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત શખ્સો સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ  એકટ (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા તમામને હસ્તગત કરી તા. 14 સુધી રિમાન્ડ પર મેળવાયા છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

 મીઠાપુર વિસ્તારમાં આરોપીઓ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) (રહે. માણેક ચોક, સુરજકરાડી મુળ રહે. મેવાસા) અને મેહુલ કમલેશભાઈ પરમાર (રહે. સાંઇ બાબાના મંદિરની પાછળ, આરંભડા સીમ, મુળ રહે. ભાતેલ, તા. ખંભાળિયા) દ્વારા સિન્ડિકેટ રચીને એક નવી મહાકાલ ગેંગ કાર્યરત થયેલ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. તા. 15 સપ્ટેમ્બરના સાંજના સમયે આરોપીઓ દ્વારા પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા માટે એક યુવકનું અપહરણ કરી, ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી કરી ગુનો આચર્યો હતો. જેથી તા. 16 ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન મથકમાં  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓ દ્વારા એક મહીલા સહિત તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી મીઠાપુર પોલીસ મથકમાં બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપીઓ મીઠાપુર સહિત ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ મેળવતા હોવાનું ખુલવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સતત આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા આરોપીઓની ગુનાહિત પ્રવૃતિને અંકુશ મેળવવા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ કુલ 7 આરોપીઓ મુખ્ય સૂત્રધાર કિશનભા ભાવુભા માણેક, મુખ્ય સૂત્રધાર મેહુલ કમલેશ પરમાર, કરણભા જેઠા કારા, ઉમેશભા અજુભા માણેક, કનૈયા સામરા હાથીયા, એભાભા વીરાભા સુમણીયા,  દીપુભા વીરાભા સુમણીયા વિરૃધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને હસ્તગત કરી તા. 14 સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે. આ ગુનાની વધુ તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ ચલાવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ | God…
GUJARAT

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ | God…

April 16, 2026
સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો |…
GUJARAT

સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો |…

April 16, 2026
સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે …
GUJARAT

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે …

April 16, 2026
Next Post
અમરેલીના ઝરખિયાની દીકરીના આત્મનિર્ભરતા તરફ પ્રેરક કદમ | Inspiring steps towards self reliance by Amr…

અમરેલીના ઝરખિયાની દીકરીના આત્મનિર્ભરતા તરફ પ્રેરક કદમ | Inspiring steps towards self reliance by Amr...

સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે | the lions …

સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે | the lions ...

કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon…

કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

3 months ago
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

4 weeks ago
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

5 months ago
વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News