gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત | Firecrackers worth Rs 20 lakh se…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત | Firecrackers worth Rs 20 lakh se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકોના જીવ જોખમમાં મુકતા ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી

પ્રાંત અધિકારીએ દુકાન-ગોડાઉન સીલ મારતા  ગેરકાયદે સ્ટોલ ટપોટપ બંધ થવા લાગ્યા

સુરેન્દ્રનગર –  ગધ્રા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તવાઈ બોલાવી છે. દરોડા દરમિયાન ત્રણ ગેરકાયદે સ્ટોલમાંથી કુલ રૃ.૨૦ લાખના ફટાકડા જપ્ત કરાવામાં આવ્યા હતા.

રાજ્યમાં દિવાળીની સીઝન નજીક આવતા ઠેર ઠેર ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ઊભા કરી કોઈ પણ જાતનો સેફ્ટી રાખ્યા વગર ફટાકડાના વેચાણ થયા નજરે પડે છે. જેના કારણે અમુકવાર ગંભીર દુર્ઘટના સર્જાતી હોય છે. 

આવી કોઈ દુર્ઘટના ન સર્જાય માટે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ ગેરકાયદે ચાલતા ફટાકડા સ્ટોલધારકો સામે કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારી, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતની ટીમે શહેરના વિવિધ ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરી હતી. જેમાં ૩ ગેરકાયદે ફટાકડા સ્ટોલ મળી આવતા ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉપરાંત એક દુકાન અને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ઘરને સીલ કરવામાં આવ્યું હતું.  તંત્રની કાર્યવાહીથી ગેરકાયદે ફટાકડાના સ્ટોલ બંધ થવા લાગ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ? …
GUJARAT

May 8, 2026
સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે …

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…

Next Post
ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ | Google to invest Rs 88 000 cro…

ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ | Google to invest Rs 88 000 cro...

હળવદના ગોલાસણમાંથી ૨.૫૩ લાખના દારુ ઝડપાયો | Liquor worth Rs 2 53 lakh seized from Halvad’s Golasan

હળવદના ગોલાસણમાંથી ૨.૫૩ લાખના દારુ ઝડપાયો | Liquor worth Rs 2 53 lakh seized from Halvad's Golasan

વૈશ્વિક તેજી પાછળ ચાંદીમાં રૂપિયા 5000નો ઉછાળો: સોનામાં નરમાઈ | Silver jumps by Rs 5 000 on global r…

વૈશ્વિક તેજી પાછળ ચાંદીમાં રૂપિયા 5000નો ઉછાળો: સોનામાં નરમાઈ | Silver jumps by Rs 5 000 on global r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod…

8 months ago
પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ | Demolition of fake CC ro…

2 months ago
પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

7 months ago
ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News