gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

70 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી બિસ્માર બનતા સાવચેતીના ભાગરુપે દૂર
કરાવામાં આવી

સુરેન્દ્રનગર – દસાડા તાલુકાના
વડગામને પાણી પૂરું પાડતી છેલ્લા ૪૦ વર્ષ કરતા પણ જૂની ૭૦ હજાર લીટર પાણીની ક્ષમતા
ધરાવતી ટાંકી જર્જરીત બની ગઈ હતી અને ટાંકીના પગથિયા પણ તૂટી ગયા હતા.

ગ્રામ
પંચાયત તેમજ રહેણાંક વિસ્તારની બાજુમાં આવેલ વર્ષોે જૂની પાણીની ટાંકી બિસ્માર બની
જતા ગમે ત્યારે પડી જવાથી દુર્ઘટના સર્જાવવાની ભીતિ સેવાઈ રહી હતી. આથી આ મામલે ગત
૨જી ઓક્ટોબરના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જે અંગે
ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આથી અનુભવી ટીમ દ્વારા કોઈ જાનહાનિ કે
દુર્ઘટના થાય તે પહેલા જ સુરક્ષાના ભાગરૃપે ગ્રામ પંચાયત હસ્તકની પાણીની ટાંકીને
જમીન દોસ્ત કરવામાં આવી હતી. જો કે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી જર્જરીત બની
જતાં ગ્રામજનોને પાણી માટે કોઈ અગવડતા ન પડે તે માટે ગામમાં જ પીવાના પાણી માટે બે
સંમ્પ બનાવવામાં આવ્યા છે. જેથી બિસ્માર ટાંકીને પાડી દીધા બાદ પણ ગામમાં પાણીની
કોઈ સમસ્યા સર્જાશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a...

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi’s bail a…

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi's bail a...

સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

1 year ago
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

5 months ago
‘મીડિયા સાથે કોઈ વાત નહીં કરે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ

પતિની હત્યા કરનાર ગુલબાનુના ગલ્લાંતલ્લાં,પ્રેમી તૌસિફના મામા વિશે જાણતી નથી..મહેતાબે ફાંસો આપ્યો હતો…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News