gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News : સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે રહેણાંક મકાનમાં ધમધમતા નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરાના ગુ.હા.બોર્ડની હરીઓમનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી બનાવટી નોટો, પ્રિન્ટર અને અન્ય સામગ્રી મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓ – મુળારામ મોતીરામ ચેરામારામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ, અને નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ (તમામ રહે. હરીઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનીટી હોલ, ગુ.હા.બોર્ડ, પાંડેસરા)ની ધરપકડ કરી છે.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 500ના દરની 3 નોટો, રૂ. 200ના દરની 3 નોટો અને રૂ.  100ના દરની 6 બનાવટી ચલણી નોટો મળીને કુલ 12 નકલી નોટો જપ્ત કરી છે. આ ઉપરાંત, નકલી નોટો બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…
GUJARAT

June 24, 2026
ભાવનગર એસ.ટી. વિભાગને 5માંથી 4.7નું રેટિંગ મળ્યું | Bhavnagar ST Department got a rating of 4 7 out …

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

Next Post
માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T…

માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T...

હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું ‘નાટક’ | Himmatnag…

હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું 'નાટક' | Himmatnag...

‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo…

'અમારો અવાજ દબાવી દેવાય છે..' જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v…

6 months ago
અમરેલી: આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના CCTV ફૂટેજ આવ્યા સામે, ગિરીશ ભીમાણી વિરુદ્ધ ABVPના ઉગ્ર દેખાવ…

5 months ago
ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers…

11 months ago
45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News