gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ચિટર ગેંગનું કારસ્તાન APK ફાઈલનો મેસેજ આવ્યો, જે ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેક કરીને બેંક ખાતામાંથી રૂપિયા તફડાવી લેવાયા

અમરેલી, : અમરેલી શહેરમાં ઓનલાઈન ઠગાઈનો એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા ઠગબાજે RTO ચલણ ભરવાના નામે શિક્ષકને APK ફાઇલ મોકલીને બેંક ખાતામાંથી  1.74ની રકમ ઓનલાઈન સેરવી લીધી હતી. આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરૂદ્ધ આઈ.ટી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીના કેરીયારોડ ખાતે રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા નયનભાઈ હિંમતભાઇ જાવિયા (ઉ.વ. 28) સાથે આ ઠગાઈ થઈ હતી કોઈ અજાણ્યા શખ્સે તેમને RTO ચલણ ભરવાના નામે ખોટી ઓળખ ઊભી કરીને એક APK ફાઇલ મોકલી હતી. નયનભાઈએ આ ફાઇલ ડાઉનલોડ કરતાંની સાથે જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. હેકરે તેમના બેંક  સેવિંગ ખાતામાંથી કુલ રૂ. 1,74,507 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી આ બનાવ અંગે નયનભાઈ જાવિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements...

રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો | Raids on hotels on Rajko…

રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો | Raids on hotels on Rajko...

ફટાકડાના ઉત્પાદકો પર જીએસટીના દરોડામાં રૃા. ૨૦ કરોડની ચોરી પકડાઈ | Raid on firecracker traders for G…

ફટાકડાના ઉત્પાદકો પર જીએસટીના દરોડામાં રૃા. ૨૦ કરોડની ચોરી પકડાઈ | Raid on firecracker traders for G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

3 months ago
વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

6 months ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…

1 year ago
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News