gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પિતા અને પુત્ર સામે ફરિયાદ : બે વ્યકિતને ઇજા 

આઠ વર્ષના બાળક પાસે પૂરઝડપે આવતી કારે એકદમ બ્રેક મારતા યુવકે ધીમે ચલાવવા માટે કહ્યું હતું 

નડિયાદ: નડિયાદના કંસારા બજારમાં પૂરઝડપે કાર હંકારવા બાબતે યુવકને ઠપકો આપતા પિતા અને પુત્રએ ધારિયા અને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. બે વ્યકિતને ઇજા થઇ હતી. આ મામલે પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાઇ છે. 

નડિયાદના કંસારા બજાર તબોડી પોળમાં રહેતા નીલ નિરંજનભાઇ કંસારા( ઉ.વ. ૨૯) પરમ દિવસ રાત્રે કંસારા બજાર વડવા કુવા શાક માર્કેટ પાસે એક દુકાનના ઓટલા પર બેઠા હતા. આ સમયે તેમનો આઠ વર્ષના ભાણેજ તીર્થ સાઇકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન નડિયાદ ખડાયતાપોળ મરદાબારીમાં રહેતા વિષ્ણું ઉર્ફે મનન સોની પોતાની કાર પૂરઝડપે હંકારી આવ્યો હતો. વિષ્ણુ મનન સોનીએ નીલ કંસારાના સાઇકલ ચલાવતા ભાણા પાસે એકદમ બ્રેક મારી હતી. આ જોઇને નીલ કંસારાએ કાર ધીમે ચલાવવા માટે વિષ્ણુ ઉર્ફે મનન સોની તેને બતાવી દઉં છુ તેમ કહી કાર લઇને જતો રહ્યો હતો. બાદમાં વિષ્ણુ ઉર્ફે મનન સોની અને તેના પિતા હર્ષદ ઉર્ફે લાલો સોની કાર લઇને ઘટના સ્થળે પરત આવ્યો હતા. પિતા-પુત્રએ ગાળો બોલી નીક કંસારાને મારવા માટે ઘસી આવ્યા હતા. 

નીલ કંસારા દોડીને પોળમાં જતો રહ્યો હતો. પિતા -પુત્રએ પીછો કરી પોળમાં ઘૂસી ગયા હતા અને ધારિયા અને લાકડી વડે નીલ કંસારા પર હુમલો કરી ગાળો બોલી હતી. પુત્રને છોડાવવા ગયેલી માતાને નીલ કંસારાએ મારમાર્યો હતો. બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બંને ફરાર થઇ ગયા હચતા. 

આ મામલે નીલ કંસારાએ નડિયાદ શહેર પોલીસ મથકે વિષ્ણુ ઉર્ફે મનન સોની અને તેના પિતા હર્ષદ ઉર્ફે લાલો સોની સામે ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La...

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં એક મુસ્લિમ નેતાનું નામ | BJP announces …

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં એક મુસ્લિમ નેતાનું નામ | BJP announces ...

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du…

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

7 months ago
Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

1 year ago
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

4 months ago
જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News