gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમા…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાની રાજનીતિમાં ગઈ કાલે એક મોટો રાજકીય ધડાકો થયો છે.જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબભાઈ બારૈયા તથા સાત કોર્પોરેટરોએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તમામ લોકોએ કોંગ્રેસના સિદ્ધાંતો, લોકો માટેના વિચાર અને સર્વસમાવેશક વિકાસના વિઝનથી પ્રેરાઈ આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

આ જોડાણથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને નવી ઉર્જા અને બળ મળશે. કોંગ્રેસ આવનાર સમયમાં જામનગરમાં એક મજબૂત વિકલ્પ નહીં, પણ એક મુખ્ય પક્ષ તરીકે ઉભરશે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા કક્ષાના નેતાઓએ આ જોડાણનું સ્વાગત કરતા જણાવ્યું કે આ ફક્ત રાજકીય પરિવર્તન નથી, પરંતુ લોકહિત અને વિકાસ ને સમર્પિત વિચાર ધારાનો વિજય છે.

જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં આ નવા જોડાણ સાથે હવે સંગઠન વધુ સશક્ત બનશે, અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ એક નવી શક્તિ તરીકે પ્રગટ થશે.

કોંગ્રેસમાં જોડાયેલા નગરપાલિકાના અન્ય ભાજપ સભ્યોમાં  વલીમામદ મલેક , અસગર હુંદડા , જ્યોત્સ્નાબેન ગૌસ્વામી , રેશ્માબેન કુંગડા ,  મામદભાઈ કુંગડા , રોશનબેન સુંભણીયા અને  ઝુબેદાબેન સુંભણીયાનો સમાવેશ  થાય છે. તેમ જામનગર જિલ્લા કોંગ્રસ પ્રમુખ મનોજ કથીરિયાએ જણાવ્યું છે.

ગઈ કાલે  અમદાવાદ   રાજીવ ગાંધી ભવનમાં પ્રમુખ અમિતભાઈ ચાવડા ,ઉપરાંત લાલજીભાઈ દેસાઈ, મનીષભાઈ દોશી ની ઉપસ્થિતિમાં, જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથીરિયા, તાલુકા પ્રમુખ ઇકબાલભાઈ સુમરા અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ ગોહિલની આગેવાનીમાં અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ એ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કરી જોડાણ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…
GUJARAT

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

May 19, 2026
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

May 19, 2026
Next Post
બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર… | bihar…

બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર... | bihar...

વડોદરામાંથી મોટરસાયકલોની ઉઠાંતરી કરનાર વાહન ચોર સાણંદમાંથી ત્રણ વર્ષે પકડાયો | Vehicle thief who sto…

વડોદરામાંથી મોટરસાયકલોની ઉઠાંતરી કરનાર વાહન ચોર સાણંદમાંથી ત્રણ વર્ષે પકડાયો | Vehicle thief who sto...

ધ્રોલમાં ખાટકીવાસમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર પત્તાંપ્રેમી પકડાયા | Four people caught gambl…

ધ્રોલમાં ખાટકીવાસમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર પત્તાંપ્રેમી પકડાયા | Four people caught gambl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત | Firecrackers worth Rs 20 lakh se…

ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત | Firecrackers worth Rs 20 lakh se…

7 months ago
બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

3 months ago
ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …

ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …

9 months ago
અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News