gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee Shocking Statement After Gangrape Case: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBSની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલ પરિસરમાં થયેલા ગેંગ રેપના મામલા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે એક વિવાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘છોકરીઓને રાતે ઘરની બહાર જવા દેવી ન જોઈએ.’ પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાની એક પ્રાઈવેટ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગ રેપનો મામલો સામે આવ્યો છે.

વિદ્યાર્થિની સાથે કોલેજના કેમ્પસમાં જ ગેંગરેપ  

છોકરી ઓડિસાની રહેવાસી છે અને તે રાતે પોતાના મિત્રો સાથે ડિનર કરવા માટે ગઈ હતી, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા લોકો ત્યાં પહોંચ્યા અને મેડિકલ કોલેજના કેમ્પસમાં જ તેની સાથે ગેંગરેપ કર્યો. આ ઘટના દરમિયાન છોકરીનો મિત્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે રવિવારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ ભૂમિકાના કારણોસર એક અન્ય વ્યક્તિને પણ કસ્ટડીમાં લીધો છે.

છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ

હવે મમતા બેનરજીએ આ છોકરી સાથે થયેલા ગેંગ રેપના મામલા બાદ મૌન તોડ્યું છે અને કહ્યું કે, ‘છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ. આ મામલે સરકારને ઢસેડવું યોગ્ય નથી. કારણ કે છોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રાઈવેટ મેડિકલ કોલેજની હતી.’

આ પણ વાંચો: દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ

ત્રણ લોકોની ધરપકડ

પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓની ઓળખ હજુ જાહેર નથી કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે અને અમે આગળની જાણકારી બાદમાં આપીશું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.  

પીડિત છોકરીના માતા-પિતાએ FIR નોંધાવી

અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ગાપુર સ્થિત પ્રાઈવેટ મેડિકલ કોલેજની આસપાસના ગામોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના જંગલ વિસ્તારમાં રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.આ વિસ્તારના જંગલોમાં સર્ચ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ઓડિશાની એક મેડિકલ વિદ્યાર્થિની સાથે દુર્ગાપુરમાં અજાણ્યા લોકોએ કથિત રીતે દુષ્કર્મ આચાર્યું હતું. ઓડીશાથી દુર્ગાપુર પહોંચેલા છોકરીના માતા-પિતાએ ન્યુ ટાઉનશીપ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. અધિકારીએ જણાવ્યું કે, પીડિતા જે પ્રાઈવેટ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતી હતી ત્યાં જ તેની સારવાર કરવામાં આવી રહી છે, પીડિતાની સ્થિતિમાં હાલમાં સુધારો આવ્યો છે અને પોલીસ અધિકારીઓને તેણે પોતાનું નિવેદન પણ આપ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki...

બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, પોલીસે રોકતા થઈ હતી ઉગ્ર બ…

બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, પોલીસે રોકતા થઈ હતી ઉગ્ર બ...

દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન…

દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo…

‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo…

9 months ago
મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

3 months ago
ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

1 week ago
શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News