gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BIhar Election Prashant Kishor News : જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી રહેલા પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વૈશાલી જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશનમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર…

શું છે આરોપ? 

આરોપ છે કે પ્રશાંત કિશોર શનિવારે જ્યારે રાઘોપુર પહોંચ્યા, ત્યારે તેઓ સેંકડો વાહનોના કાફલા સાથે હતા, જે આચાર સંહિતાનો ભંગ ગણાય છે. અંચલાધિકારી (Circle Officer)ની અરજીના આધારે આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

તેજસ્વી યાદવના ગઢમાંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ

પ્રશાંત કિશોરે શનિવારે આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવના ગઢ ગણાતા રાઘોપુર વિધાનસભા વિસ્તારથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ વિસ્તાર પટનાથી લગભગ 50 કિલોમીટર દૂર ગંગાની બીજી પાર આવેલો છે અને તેજસ્વી યાદવનો પારંપરિક મતવિસ્તાર માનવામાં આવે છે. રાઘોપુરમાં કાર્યકર્તાઓએ ઢોલ-નગારા અને ફૂલ-હારથી પ્રશાંત કિશોરનું જોરદાર સ્વાગત કર્યું હતું.

‘અમેઠી જેવી હાર આપીશું’, તેજસ્વી સામે પ્રહાર 

પ્રશાંત કિશોરે રાઘોપુરના લોકોને સંબોધતા તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “તમારા ધારાસભ્ય (તેજસ્વી યાદવ) બે વખત નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શું તેમણે ક્યારેય તમારી સમસ્યાઓ સાંભળી છે?” જેના જવાબમાં ઘણા ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ તેજસ્વી યાદવને મળી પણ શકતા નથી.

રાઘોપુર રવાના થતા પહેલા પટનામાં પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે તેઓ તેજસ્વી યાદવને તેમના જ ક્ષેત્રમાં અમેઠી જેવી હાર આપશે. તેમણે કહ્યું કે, ” એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવ આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. જો તેમને ડર લાગતો હોય તો બે જગ્યાએથી લડી લે. પરંતુ રાઘોપુરમાં તેમની હાલત 2019માં રાહુલ ગાંધી જેવી થશે, જ્યારે તેઓ બે બેઠકો પરથી લડ્યા હતા અને અમેઠી હારી ગયા હતા.”

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જમ્મુ-કાશ્મીરમાં 3 ઉમેદવારો જાહેર કર્યા, એક મુસ્લિમ નેતાનું પણ નામ

શું પ્રશાંત કિશોર પોતે લડશે ચૂંટણી?

જ્યારે પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતે રાઘોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ સામે ચૂંટણી લડશે, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું, “જનસુરાજ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રવિવારે યોજાશે. રાઘોપુરથી મળેલા પ્રતિસાદના આધારે સૌથી યોગ્ય ઉમેદવાર નક્કી કરવામાં આવશે. તે હું હોઈશ કે અન્ય કોઈ, તે કહેવું હાલ શક્ય નથી.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, પોલીસે રોકતા થઈ હતી ઉગ્ર બ…

બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, પોલીસે રોકતા થઈ હતી ઉગ્ર બ...

દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન…

દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન...

અંબાજી ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે એક દિવસ માટે બંધ રહેશે, પહાડની સ્થિરતાનો થશે સરવે | ambaji ga…

અંબાજી ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે એક દિવસ માટે બંધ રહેશે, પહાડની સ્થિરતાનો થશે સરવે | ambaji ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્મીમાં હોવાની ઓળખ આપી યુવક સાથે રૂા.1.15 લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 1 15 lakh…

આર્મીમાં હોવાની ઓળખ આપી યુવક સાથે રૂા.1.15 લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 1 15 lakh…

9 months ago
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

1 month ago
‘દેશમાં ઘણા રન-વે બેકાર, ફ્લાઈટ ભાડું-પાયલટની ટ્રેનિંગ પણ મોંઘી’ ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ |…

‘દેશમાં ઘણા રન-વે બેકાર, ફ્લાઈટ ભાડું-પાયલટની ટ્રેનિંગ પણ મોંઘી’ ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ |…

1 year ago
પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run …

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News