gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra labourer’s daughter Aditi Parthe to visit NASA : મહારાષ્ટ્રના એક અત્યંત સામાન્ય પરિવારની 12 વર્ષીય બાળખીએ એક અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. પુણે જિલ્લા પરિષદ દ્વારા આયોજિત પરિક્ષામાં ઉત્તમ દેખાવ કરીને એક નાનકડા ગામમાં રહેતી અદિતિ પાર્થે અમેરિકાની અમેરિકાની જગવિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ની મુલાકાતે જવા માટે પસંદગી પામી છે. નવાઈની વાત એ છે કે, અદિતિના ઘરમાં સ્માર્ટફોન પણ નથી અને શાળામાં કમ્પ્યુટરની સગવડ પણ નથી. આમ છતાં એણે કમ્પ્યુટરના માધ્યમથી લેવાયેલી પરીક્ષા પાર પાડીને આ પ્રેરણાદાયી સફળતા મેળવી છે.

ગરીબીમાં જીવાતું સાદું જીવન 

અદિતિ પાર્થે પુણેના ભોર તાલુકાના એક નાનકડા ગામમાં માતા-પિતા સાથે રહે છે. તેના માતા ગૃહિણી છે અને પિતા પુણેના માર્કેટ યાર્ડમાં હમાલી (મજૂરીકામ) કરે છે. આ ગરીબ પરિવાર સાદું જીવન જીવે છે. ઘરમાં સ્માર્ટ ફોન પણ નથી. પોતાના ઘરથી સવા ત્રણ કિલોમીટર દૂર નિગુડાઘરમાં આવેલી જિલ્લા પરિષદ શાળા સુધી અદિતિ દરરોજ ચાલતી જાય-આવે છે. 

અઘરી પરિક્ષા પાર કરીને પસંદગી પામી 

‘ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ’ (IUCAA) ના સહયોગથી એક સ્પર્ધા આયોજિત કરાતી હતી. ત્રણ તબક્કામાં થયેલી આ પરીક્ષામાં ધોરણ 6 અને 7 માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલા રાઉન્ડમાં બહુવિકલ્પી પ્રશ્નોના જવાબ આપવાના હતા. એમાં 75 સ્કૂલના 13,671 વિદ્યાર્થી સામેલ થયા હતા. અદિતિની શાળામાં કમ્પ્યુટર પણ ન હોવાથી તેના શિક્ષક અશોક બંદલેએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અંગત લેપટોપ પર કમ્પ્યુટરની મૂળભૂત જાણકારી આપી હતી. જનરલ નોલેજના બે રાઉન્ડ પાર કર્યા પછી ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને IUCAA ખાતે વ્યક્તિગત મુલાકાત આપવાની હતી, જેમાં જીવ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ વગેરે વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કઠિન પરીક્ષા પાસ કરીને હજારોમાંથી ફક્ત 25 વિદ્યાર્થી નાસા જવા માટે પસંદગી પામ્યાં હતાં, જેમાંની એક અદિતિ છે. 

ઘર અને ગામમાં ખુશાલીનું વાતાવરણ 

અદિતિને મળેલી સફળતાથી એના પરિવાર અને ગામમાં ખુશીનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક મીડિયામાં અદિતિની સિદ્ધિ પ્રસિદ્ધ થયા પછી અદિતિને એક સાયકલ અને એક બૅગની ભેટ મળી છે. અદિતિના શિક્ષકો કહે છે કે, ભણવા ઉપરાંત અદિતિ રમત-ગમત, વક્તૃત્વ અને નૃત્યમાં પણ નિપુણ છે. તેનામાં વિશેષ ટેલેન્ટ છે.

ગામમાંથી કોઈ વિમાનમાં નથી બેઠું

પહાડી અને જંગલ વિસ્તારમાં આવેલું અદિતિનું ગામ ખૂબ પછાત છે. ગામના લોકો તેમના બાળકોને ભણાવવા ઈચ્છે છે, કેમ કે જે શિક્ષિત નહીં બને એની પાસે મજૂર બનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગામની કોઈ વ્યક્તિ આજ સુધી વિમાનમાં નથી બેઠી. અદિતિ પોતે પણ કદી ટ્રેનમાં નથી બેઠી; તે હવે હવાઈ મુસાફરી કરીને અમેરિકા જશે. જિલ્લા પરિષદે વિદ્યાર્થીઓ માટે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે અને યુ.એસ. કોન્સ્યુલેટમાં ઝડપી વિઝા માટેની અરજી કરી છે. આ પ્રવાસનો ખર્ચ લગભગ 2.2 કરોડ રૂપિયા જેટલો થવાનો છે, જે સંપૂર્ણ રીતે જિલ્લા પરિષદ અને જિલ્લા આયોજન વિકાસ સમિતિ (DPDC) દ્વારા વહન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly ...

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh...

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર | Robbers steal la…

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર | Robbers steal la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

4 months ago
બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા |…

બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા |…

3 months ago
ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

1 month ago
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News