gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Freepik

Rahul Gandhi: અલ્લાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધીને મોટો ઝટકો આપ્યો છે. વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી મામલે અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોઈ પણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. 

કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી

કોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી પાસે તેમના સમન્સ સામે સેશન્સ કોર્ટ સમક્ષ સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે, તેથી હાલમાં આ કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી.’

નીચલી અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો

આ આદેશ જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની સિંગલ પીઠે આપ્યો હતો. આ અરજીમાં સાવરકર વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવાના નીચલી અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ આ કેસમાં નીચલી કોર્ટમાં પોતાની સામે ચાલી રહેલી કાર્યવાહીને પણ પડકારી હતી.

તેમના વકીલ પ્રાંશુ અગ્રવાલે દલીલ કરી હતી કે, ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોથી કલમ 153A અને 505 IPCનો કેસ નથી બનતો, તેમ છતાં નીચલી કોર્ટે અરજદારને આ કલમો હેઠળ સમન્સ પાઠવ્યા છે.

આ પણ વાંચો: કેનેડામાં ભારતીય નાગરિકની ચપ્પાના ઘા મારી હત્યા કરાઇ, પોલીસે શંકાસ્પદની અટકાયત કરી

અરજદાર પાસે સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે: અલ્લાહાબાદ હાઇકોર્ટ

એવું પણ કહેવામાં આવ્યું કે, નીચલી કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 196ની જોગવાઈઓને અવગણીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે. જોકે, કોર્ટે કેસની યોગ્યતા પર કોઈ પણ ટિપ્પણી કર્યા વિના કહ્યું કે અરજદાર પાસે સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી…

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી...

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |…

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |...

જામનગરમાં જોડીયાના નજીક કાચા રસ્તે ગઈકાલે મોડી સાંજે વેપારીને આંતરી લઈ લૂંટી લેવાયો : પોલીસ દ્વારા ન…

જામનગરમાં જોડીયાના નજીક કાચા રસ્તે ગઈકાલે મોડી સાંજે વેપારીને આંતરી લઈ લૂંટી લેવાયો : પોલીસ દ્વારા ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

4 months ago
અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

2 months ago
VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન | Hariyana CM …

VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન | Hariyana CM …

1 year ago
શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News