gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા | Despite nine months of approv…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા | Despite nine months of approv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુપ્રીમે આ વર્ષે જાન્યુઆરીમાં છૂટ આપી હતી

પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટોમાં બેથી પાંચ એડ-હોક જજોની નિમણુંક કરવા સુપ્રીમે કહ્યું હતું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પડતર કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટોમાં એડ-હોક જજોની ભરતીને છૂટ આપી દીધી હતી. જોકે સુપ્રીમે મંજૂરી આપી તેને નવ મહિના પસાર થઇ ગયા હોવા છતા હજુસુધી કોઇ પણ હાઇકોર્ટ દ્વારા એડ-હોક જજોની ભરતી માટે નામોની ભવામણ મોકલવામાં ન આવી હોવાના અહેવાલો છે. ૧૧ ઓક્ટોબર સુધીની માહિતી મૂજબ હજુ કોઇ પ્રસ્તાવ મોકલવામાં નથી આવ્યો. 

પીટીઆઇની રિપોર્ટ મુજબ કેન્દ્રીય કાયદા મંત્રાલયને કોઇ પણ હાઇકોર્ટ પાસેથી એડ-હોક જજોની ભરતી માટે નામોની ભલામણ નથી મળી.  સુપ્રીમ કોર્ટે ૧૮ લાખ ક્રિમિનલ કેસો પેન્ડિંગ હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી અને આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં હાઇકોર્ટોને એડ-હોક જજોની નિમણુંક કરવાની છૂટ આપી હતી. બંધારણના આર્ટિકલ ૨૨૪એ મુજબ હાઇકોર્ટોને પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે એડ-હોક જજોની નિમણુંકની છૂટ મળેલી છે. 

સમગ્ર પ્રક્રિયા મુજબ હાઇકોર્ટની કોલેજિયમ કેન્દ્રીય કાયદા મંત્રાલયના ન્યાય વિભાગને આ નામોની ભલામણો મોકલતી હોય છે. બાદમાં ન્યાય વિભાગ તેમાં વધુ વિગતો ઉમેરીને સુપ્રીમ કોર્ટની કોલેજિયમને સોંપે છે. બાદમાં ત્યાંથી યાદી સરકાર પાસે પાછી જાય છે. જોકે એડ-હોક જજોની નિમણુંક અંગે હજુસુધી કોઇ જ નામોની ભલામણ આ ન્યાય વિભાગને ના મળી હોવાના અહેવાલો છે. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે તમામ હાઇકોર્ટોએ બેથી પાંચ એડ-હોક જજોની નિમણુંક કરવી જોઇએ. જોકે સુપ્રીમે મંજૂરી આપી હોવા છતા હજુસુધી કોઇ પણ હાઇકોર્ટ દ્વારા નામોની ભલામણ નથી મોકલાઇ.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ બાદ હવે બાબ અલ મંડેબ પર ઈરાનની નજર.. દુનિયાભરમાં ઓઈલ સંકટ ઘેરાવાની શક્યતા! | war updates ira…
INDIA

હોર્મુઝ બાદ હવે બાબ અલ મંડેબ પર ઈરાનની નજર.. દુનિયાભરમાં ઓઈલ સંકટ ઘેરાવાની શક્યતા! | war updates ira…

April 4, 2026
નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…
INDIA

નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…

April 4, 2026
એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …
INDIA

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …

April 4, 2026
Next Post
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman’s ang…

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman's ang...

અફઘાન…                                             .

અફઘાન... .

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વિકાસના કામોના બહાને ઠેર-ઠેર રસ્તા બંધ અને ખાડા ખોદી નાખ્યા | Road…

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વિકાસના કામોના બહાને ઠેર-ઠેર રસ્તા બંધ અને ખાડા ખોદી નાખ્યા | Road…

2 months ago
રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

5 months ago
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ

સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ

2 months ago
દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News