gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશનલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ | Sh…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશનલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ | Sh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Share Trading Scam: મહારાષ્ટ્રના પૂણેમાંથી સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક આઇટી કંપનીમાં કામ કરતા પ્રોફેશનલ સાથે ઓનલાઇન રોકાણના નામે 3.66 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ સાયબર છેતરપિંડીનો આખો સિલસિલો 15મી જુલાઈથી પહેલી ઑક્ટોબર દરમિયાન ચાલ્યો હતો.

જાણો શું છે મામલો  

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતે એક દિવસ પોતાના મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયા ઍપ્લિકેશન બ્રાઉઝ કરતી વખતે એક રોકાણ સંબંધિત જાહેરાત જોઈ અને તેના પર ક્લિક કર્યું. રોકાણ કરવાની લિંક પર ક્લિક કર્યા પછી પીડિતને એક મેસેજિંગ ગ્રૂપમાં ઉમેરવામાં આવ્યો, જ્યાં અન્ય ‘રોકાણકારો’ શેરબજારમાંથી મોટા નફાના દાવા કરતા મેસેજ મોકલી રહ્યા હતા.

ટ્રેડિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી

નોંધપાત્ર નફાના વચન દ્વારા લાલચ આપીને ગ્રૂપના એડમિન દ્વારા પીડિતનો સંપર્ક કરવામાં આવ્યો. ટૂંકી ચર્ચા બાદ પીડિતે રોકાણ કરવા માટે સંમતિ આપી. ત્યારબાદ ગ્રૂપ એડમિને પીડિતને એક લિંક મોકલી, જેના દ્વારા તેમને એક ટ્રેડિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેના દ્વારા રોકાણ કરવાનું કહેવામાં આવ્યું.

સાયબર પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી શિંદેએ જણાવ્યું કે, ‘આ ઍપ્લિકેશન નકલી હતી. આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓએ પીડિતના મોબાઇલ ફોનનો રિમોટ એક્સેસ પણ મેળવી લીધો હતો.’

આ પણ વાંચો: નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં

નકલી નફો દર્શાવી કરોડોનું રોકાણ કરાવ્યું

પીડિતે શરુઆતમાં નાના રોકાણ કર્યા, પરંતુ નકલી ટ્રેડિંગ એપ્સ દ્વારા ખોટો નફો દર્શાવવામાં આવતો હતો. આ ખોટા નફાના પ્રભાવ હેઠળ પીડિતે માની લીધું કે તે મોટો નફો કમાઈ રહ્યો છે. પીડિતને નકલી પ્રીમિયમ શેર અને IPOમાં મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો. સાયબર છેતરપિંડી કરનારે રોકાણ કરવા માટે તેને અનેક બૅંક ખાતા પૂરા પાડ્યા હતા. પરિણામે પીડિતે કુલ 3.66 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

છેતરપિંડીનો પર્દાફાશ

પીડિતાને સાયબર છેતરપિંડીનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેણે પોતાનો નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો. નફો ઉપાડવાના પ્રયાસમાં સાયબર છેતરપિંડી કરનારાઓએ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું અને વધુ પૈસાની માંગણી કરી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જ પીડિતે તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે! | this man survivin…

33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે! | this man survivin...

લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved...

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

10 months ago
કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

10 months ago
બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i…

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i…

5 months ago
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News