gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News: ભાવનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ રમેશભાઈ પર બે શખસો હુમલો કર્યો હતો. શહેરના સાઈઠ ફળી ચોક ખાતે AAPની મિટિંગના બેનર ફાડવા બાબતે બોલાચાલી થયા બાદ શખસોએ પ્રમુખને ઢીકાપાટુ અને લાકડાના ધોકાથી માર માર્યો હતો. આ અંગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બેનર ફાડવાની ના પાડતા હુમલો

મળતી માહિતી અનુસાર, રમેશભાઈ જે છેલ્લા છ મહિનાથી આમ આદમી પાર્ટીના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત છે, તેમણે ફરિયાદ નોંધાવી છે કે, 12મી ઓક્ટોબર 2025ના રોજ કરચલીયાપરા વોર્ડની આપની મિટિંગ સાઈઠ ફળી ચોકમાં સાંજે સાત વાગ્યે યોજાવાની હતી. આ મિટિંગ માટેના બેનરો આશરે બપોરે ચોકમાં લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શેરીમાં રહેતા ચેતન ગોહેલ અને સાગર ઉર્ફે બાઠુ ગોહેલ સાઈઠ ફળી ચોકમાં આવ્યા હતા. ત્યારે રમેશભાઈ નજીકની એક દુકાને ઊભા હતા અને ચેતને મિટિંગનું બેનર ફાડવાનું શરૂ કર્યું હતું. રમેશભાઈએ બંનેને રોકવાનો પ્રયાસ કરતાં આ બંનેએ તેને ગાળો આપી પેટમાં તથા માથામાં ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ત્યારબાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા.

આ પણ વાંચો: બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ

રમેશભાઈ ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આપના પ્રમુખે આ બંને શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગંગાજળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સુપ્રીમ કોર્ટે ‘વોટ ચોરી’ના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું- ચૂંટણી પંચ પાસે જાઓ | sc re…

સુપ્રીમ કોર્ટે 'વોટ ચોરી'ના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું- ચૂંટણી પંચ પાસે જાઓ | sc re...

પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી | internal dispute …

પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી | internal dispute ...

ગજબ કિસ્સો! મોતનો ઢોંગ કરી જીવતેજીવ પોતાની અર્થી ઊઠાવડાવી, સ્મશાન પહોંચી પછી જુઓ શું થયું… | a liv…

ગજબ કિસ્સો! મોતનો ઢોંગ કરી જીવતેજીવ પોતાની અર્થી ઊઠાવડાવી, સ્મશાન પહોંચી પછી જુઓ શું થયું... | a liv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe…

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe…

1 year ago
કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

10 months ago
જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

1 year ago
સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…

સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News