gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj Crime: ભુજમાં એક પત્નીએ પોતાના 60 વર્ષીય પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં ગંભીર રીતે દાઝેલો વૃદ્ધને જી. કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધની પત્ની સામે નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરાઈ છે.

20 વર્ષ નાની પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો

ભુજમાં પત્નીએ પતિની જીવતો સળગાવી દેવાના કેસમાં પતિનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આરોપી પત્ની વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે, તેવામાં આરોપી પત્ની પોલીસ સ્ટેશનમાં રડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, મૃતક પતિની ઉંમર 60 અને પત્નીની 40 વર્ષની ઉંમર છે. આમ પતિથી 20 વર્ષ પત્ની નાની છે.

'મને મારી પત્નીએ સળગાવ્યો..' પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી 2 - image

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ભુજના સામત્રા ગામમાં રહેતા 60 વર્ષીય ધનજીભાઈ પટેલે પહેલી પત્નીના મૃત્યુ બાદ લગભગ દોઢ વર્ષ પહેલાં કૈલાસ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને ત્રણ દીકરા છે પરંતુ, તેમાંથી બે વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. જોકે, લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ દાગીનામાં મંગળસૂત્ર, પાટલા, કંઠી અને વીંટીનો સમાવેશ થાય છે. ધનજી પટેલ જ્યારે આ દાગીના પરત માંગતા તો તે પાછા ન આપતી અને ઝઘડા કરતી. આ દરમિયાન કૈલાસે ભુજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા પણ ધનજી પાસેથી લઈ જતી. જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડે તો તે જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. આ વિશે પીડિત કૈલાશે પોતાના ગામમાં રહેતા દીકરા અને અન્ય એક સામાજિક કાર્યકર સાથે પણ વાત કરી હતી. 

'મને મારી પત્નીએ સળગાવ્યો..' પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી 3 - image

કેરોસીન છાંટી સળગાવી દીધા

શનિવારે (11 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યે કૈલાસે ફરી ધનજી પટેલ પાસે પૈસા માંગ્યા હતા. જોકે, ત્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરતા કૈલાસ ઉશ્કેરાઈ અને ‘આજે તો તને જીવતો નહીં મૂકું…’ કહીને પતિનો હાથ ખેંચીને ઘરની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ ગઈ હતી, જ્યાં તેણે કેરોસીનની બોટલ ખોલીને પતિ ઉપર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. એકબાજુ પતિ સળગી રહ્યો હતો અને બૂમો પાડતો ત્યાં બીજી તરફ કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો. 

સમગ્ર ઘટનાની જાણ થતાં ધનજી પટેલનો દીકરો અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેમને જી. કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ જણાવ્યું કે, તેમણે 90 ટકા સુધી દાઝી ગયા છે. સમગ્ર બનાવમાં સારવાર હેઠળ રહેલાં વૃદ્ધનું મોડી સાંજે મૃત્યું નીપજ્યું હતું. 

આ પણ વાંચો: બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત

પોલીસે આરોપીની કરી ધરપકડ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આખી ઘટના વિશે ધનજી પટેલના પુત્રએ માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસને ઝડપી લીધી છે અને તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી
GUJARAT

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

May 17, 2026
શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…
GUJARAT

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

May 17, 2026
Next Post
સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ | Principal in charge …

સુરત: શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટીથી વિવાદ, ઈન્ચાર્જ આચાર્ય સસ્પેન્ડ | Principal in charge ...

ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | gandhina…

ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | gandhina...

બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત | aap slams…

બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત | aap slams...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારોના સમયમાં ઓનલાઈન રિટર્નમાં 25%થી પણ વધુ વૃદ્ધિ | Online returns increase by more than 25% dur…

તહેવારોના સમયમાં ઓનલાઈન રિટર્નમાં 25%થી પણ વધુ વૃદ્ધિ | Online returns increase by more than 25% dur…

6 months ago
IT શેરોમાં ઉથલપાથલ : સપ્તાહમાં રૂ. 6.4 લાખ કરોડનું જંગી નુકસાન | IT stocks plunge: Huge loss of Rs 6…

IT શેરોમાં ઉથલપાથલ : સપ્તાહમાં રૂ. 6.4 લાખ કરોડનું જંગી નુકસાન | IT stocks plunge: Huge loss of Rs 6…

3 months ago
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

4 days ago
વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ: 22 ગામોના ખેડૂતોની ‘પાણી નહીં તો વોટ નહીં’ની કડક ચીમકી | Vav Farm…

વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ: 22 ગામોના ખેડૂતોની ‘પાણી નહીં તો વોટ નહીં’ની કડક ચીમકી | Vav Farm…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News