gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે | september 2025 retail inflation

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે | september 2025 retail inflation
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૩સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે 1 - image

સપ્ટેમ્બર,
૨૦૨૫માં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા રહ્યો છે. જે છેલ્લા સાત વર્ષની નિમ્ન સપાટી
છે. જે જૂન
, ૨૦૧૭ પછી
નોંધવામાં આવેલ સૌથી ઓછો રિટેલ ફુગાવો છે. ઉલ્લ્ખનીય છે કે ઓગસ્ટ
, ૨૦૨૫માં રીટેલ ફુગાવો
૨.૦૭ ટકા નોંધવામાં આવ્યો હતો.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઇ) મંત્રાલયના
જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં ફુગીવો વધ્યા પછી સપ્ટેમ્બરમાં ફુગાવામાં મોટા પાયે ઘટાડો
નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સળંગ દસ મહિના ફુગાવામાં ઘટાડો થયા પછી
ઓગસ્ટમાં ફુગાવામાં વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર
, ૨૦૨૫માં
કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) આધારિત ખાદ્યાન્ન ફુગાવો માઇનસ ૨.૨૮ ટકા
રહ્યો છે.

ખાદ્યાન્ન ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં માઇનસ ૨.૧૭ ટકા અને
શહેરી વિસ્તારોમાં માઇનસ ૨.૪૭ ટકા  રહ્યો
છે. ખાદ્યાન્ન ફુગાવો ડિસેમ્બર
,
૨૦૧૮ પછીની સૌથી ઓછો છે.

સપ્ટેમ્બરમાં કેરળમાં ફુગાવો સૌૈથી વધુ ૯.૦૫ ટકા નોંધવામાં આવ્યો
છે. જે ઓગસ્ટમાં ૯.૦૪ ટકા હતો. ત્યારબાદ સૌથી વધુ ફુગાવો જમ્મુ-કાશ્મીરમાં ૪.૩૮ ટકા
, કર્ણાટકમાં ૩.૩૩ ટકા, પંજાબમાં ૩.૦૬ ટકા
નોંધવામાં આવ્યો છે.

સૌથી ઓછો ફુગાવો ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૫માં ઉત્તર પ્રદેશમાં
ફુગાવો માઇનસ ૦.૬૧ ટકા નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આસામમાં માઇનસ ૦.૫૬ ટકા
, બિહારમાં ૦.૫૧ ટકા
અને તેલંગણામાં માઇનસ ૦.૧૫ ટકા નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

Next Post
દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af…

દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af...

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee...

પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું | Water shortage continues Bh…

પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું | Water shortage continues Bh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

7 months ago
મેં તેમને બેડરૂમમાં અન્ય યુવતી સાથે પકડ્યા: કેરળના મંત્રી પર પત્નીનો ગંભીર આરોપ | kb ganesh kumar wi…

2 months ago
વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ…

9 months ago
કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News