gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા-રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 1ને ઈજા | Accident between 2 trucks on Chotila Rajkot h…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા-રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 1ને ઈજા | Accident between 2 trucks on Chotila Rajkot h…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સદ્દનસીબે
જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી

ધ્રાંગધ્રા-કચ્છ
હાઈવે પર સોલડી નજીક બે ટ્રેલર વચ્ચે અકસ્માત ઃ બે વ્યક્તિને ઈજા

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં બે અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિને
ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિનો
બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી.

ચોટીલા-રાજકોટ
નેશનલ હાઈવે પર આવેલી કનૈયા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી
ભરેલ એક ટ્રકમાંથી અકસ્માતને કારણે મગફળી રસ્તા પર ઢોળાઇ જતા નુકશાન પહોંચ્યું
હતું જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે
હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  આ બનાવને
પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી
ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર ફરી શરૃ કરાવ્યો હતો.

ધ્રાંગધ્રા-કચ્છ
હાઈવે પર મોડી રાત્રે સોલડી ગામ પાસે બે ટ્રેલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો
હતો. જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેની જાણ થતાં પોલીસ
કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિક જામને પૂર્વવત કર્યો હતો. સદનસીબે
બંને અકસ્માતમાં કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડની ઝપટે 92 લોકો ચડયા | 92 people arrested by State GST mobile squad

ધ્રાંગધ્રામાં મિત્રએ જ છરીથી હુમલો કરીને યુવાનની હત્યા કરી | In Dhrangadhra a friend attacked and ki…

ધ્રાંગધ્રામાં મિત્રએ જ છરીથી હુમલો કરીને યુવાનની હત્યા કરી | In Dhrangadhra a friend attacked and ki...

બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ | gujarat hea…

11 months ago
કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાઈ | kutch kandla port mega demolitio…

8 months ago
તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …

જામનગરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ ન થાય, તે સંદર્ભમાં મેડિકલ એસો. સાથે એસ.ઓ.જી.ની મહત્વની બેઠ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News