gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર | Bihar A…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર | Bihar A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં થયેલા સીટ વહેંચણીના ફોર્મ્યુલાથી નારાજ ચાલી રહેલા હિન્દુસ્તાની અવામ મોરચા (HAM)ના પ્રમુખ જીતનરામ માંઝી અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને મનાવવા માટે ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે.

નારાજ માંઝી અને કુશવાહાને વધુ 1-1 બેઠક અપાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછી બેઠકો મળવાના કારણે માંઝી અને કુશવાહા નારાજ થયા હતા, જોકે હવે બંને નેતાઓને ભાજપે એક-એક બેઠક વધારે આપવાની તૈયારી કરી લીધી છે. આ નવા ફોર્મ્યુલા હેઠળ બંને પક્ષોને અગાઉ નક્કી થયેલી 6-6 બેઠકોને બદલે હવે 7-7 બેઠકો મળી શકે છે. ભાજપ નેતાઓએ દિલ્હીમાં માંઝી સાથે અને પટણામાં કુશવાહા સાથે ચર્ચા-વિચારણા કરી છે. આ ફોર્મ્યુલા પર અંતિમ મહોર લાગ્યા બાદ એનડીએ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ

માંઝીએ 15 અને કુશવાહાએ 24 બેઠકો જોઈતી હતી

અગાઉ 12 ઓક્ટોબરે જાહેર કરાયેલા ફોર્મ્યુલા મુજબ, BJP અને JDUને 101-101 બેઠકો, ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો, જ્યારે HAM અને RLMને 6-6 બેઠકો ફાળવવામાં આવી હતી. જોકે, માંઝી અને કુશવાહાએ આનાથી નારાજ થયા હતા. માંઝીએ 15 બેઠકો અને કુશવાહાએ 24 બેઠકોની માંગણી કરી હતી. 

ઓછી બેઠકો મળતા માંઝી અને કુશવાહા નારાજ થયા હતા

ઉલ્લેખનીય છે કે, જનતા દળ યુનાઈટેડ (JDU)એ ટ્વિટ કરીને કહ્યું હતું કે, માંઝી (Jitan Ram Manjhi) અને કુશવાહા (Upendra Kushwaha) 13 ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જોકે પછીથી જેડીયુની ટ્વિટ પણ ડિલીટ થઈ ગઈ હતી. NDAએમાં પરસ્પર સંમતી મળ્યા બાદ બેઠકોની વહેંચણી થઈ હોવાના સાથી પક્ષોએ દાવા કર્યા હતા. માંઝી સિવાય તમામ નેતાઓએ એક જ પ્રકારના ટ્વિટ કર્યા હતા. જોકે ત્યારબાદ માંઝીએ કહ્યું કે, અમને મળેલી બેઠકોથી અમે સંતુષ્ઠ છીએ, પરંતુ ઓછી બેઠક મળવાનું નુકસાન એનડીએએ ભોગવવું પડશે. એટલું જ નહીં કુશવાહાએ પણ શેર-શાયરીઓ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, તારાપુરથી સમ્રાટ ચૌધરી મેદાનમાં

NDAના ઉમેદવારો 15થી 18 ઑક્ટોબરમાં ઉમેદવારી નોંધાવશે

13 ઓક્ટોબરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે જાહેરાત કરી છે કે, એનડીએના તમામ ઉમેદવારો 15થી 18 ઑક્ટોબરમાં ઉમેદવારી નોંધાવી દેશે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં  મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
Next Post
અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp ‘શેર ટ્રેડિંગ’ સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્…

અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp 'શેર ટ્રેડિંગ' સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્...

BREAKING: ઇન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે | india post resumes us …

BREAKING: ઇન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે | india post resumes us ...

ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: 25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો, ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર…

ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: 25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો, ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું! તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી | Gujarat New Ministers Al…

ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું! તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી | Gujarat New Ministers Al…

6 months ago
અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

3 months ago
ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

9 months ago
14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક | Cough Syrup De…

14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક | Cough Syrup De…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News