gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Court Judgement: સુરતની વિશેષ કોર્ટે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર કેસમાં ઐતિહાસિક અને ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. નવા કાયદા હેઠળ શહેરમાં નોંધાયેલા બળાત્કારના આ પ્રથમ કેસમાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સખત સજા ફટકારી છે. આ ગુનો ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 2 જુલાઈ, 2024ના રોજ નોંધાયો હતો, જેમાં પાંચ વર્ષની બાળકી ભોગ બની હતી.

આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી (ઉંમર-37 વર્ષ, રહે. નવાગામ, ડીંડોલી) બાળકીના પડોશમાં રહેતો હતો અને તેના પરિવારથી સારી રીતે પરિચિત હતો. પીડિત બાળકીના માતા-પિતા નોકરી-ધંધા પર જતા હોવાથી તે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. આરોપી સુરેશે આ પરિચયનો લાભ લઈને 5 વર્ષની બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.ગંભીર ગુનાની જાણ થતા જ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી અને કેસમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસે આ કેસમાં સમયસર મજબૂત પુરાવા એકઠા કરીને ઝડપી કાર્યવાહીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પોલીસે કુલ 25 જેટલા સાક્ષીઓની તપાસ કરી અને માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં જ તપાસ પૂર્ણ કરીને 240 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

કોર્ટમાં રજૂ કરાયેલા તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે, નામદાર કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને તકસીરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની (જીવનના અંતિમ શ્વાસ સુધી) સજા ફટકારી છે. આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમો હેઠળ પણ રૂ. 10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળવાની સાથે સમાજમાં પણ મજબૂત સંદેશો પહોંચાડાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ | maithili thakur join…

બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ | maithili thakur join...

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga…

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga...

દુર્ગાપુર દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ | Duragapur Assault Case Su…

દુર્ગાપુર દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ | Duragapur Assault Case Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

8 months ago
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

6 months ago
રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

1 year ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News