gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Meets Family of Y Puran Kumar : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે ચંદીગઢમાં આત્મહત્યા કરનાર IPS અધિકારી વાય. પૂરન કુમારના પરિવારને મળ્યા હતા. તેમણે આરોપી અધિકારીઓની તુરંત ધરપકડ કરવાની માંગ કરી હતી અને કહ્યું કે આ દલિતોની અસ્મિતાનો મામલો છે. રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘દલિતોને હેરાન કરવા એ ખોટું છે.’ તેમણે વડાપ્રધાન અને હરિયાણાના સીએમને બંને દીકરીઓ સાથે કરેલા વાયદા પૂરા કરવા અને તમાશો બંધ કરવા અપીલ કરી. તેમજ તેમણે કહ્યું કે, ‘સીએમ નાયબ સૈનીના કાર્યવાહીના ભરોસા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.’

IPS આત્મહત્યા પર રાહુલ ગાંધીનો વિપક્ષ પર પ્રહાર 

રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે દોષિતોની ધરપકડ થવી જ જોઈએ. રાહુલ ગાંધીએ આ ઘટનાને માત્ર આત્મહત્યા નહીં, પણ સંવેદનહીન સિસ્ટમની નિષ્ફળતા અને જાતિગત ભેદભાવની પરાકાષ્ઠા ગણાવી. તેમણે કહ્યું કે, ‘જે ઇમાનદાર અધિકારીએ આખી જિંદગી કાયદા અને ન્યાય માટે કામ કર્યું, તેને સિસ્ટમે જ તોડી નાખ્યો.’ વાય. પૂરન કુમાર જેવા અધિકારીઓને સિસ્ટમની કરોડરજ્જુ ગણાવતાં, તેમણે ચેતવણી આપી કે, ‘જો તેમને ન્યાય નહીં મળે, તો દરેક ઇમાનદાર અધિકારીનું મનોબળ તૂટી જશે. આ સમગ્ર દેશના વહીવટી તંત્રની આત્માનો સવાલ છે અને આ મામલો સંસદ સત્રમાં પણ ઉઠાવવામાં આવશે.’

રાહુલ ગાંધીએ IAS પત્નીને મદદની ખાતરી આપી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ આ લડાઈને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવશે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.’ તેમજ રાહુલ ગાંધીએ મૃતક અધિકારીની પત્ની, IAS અમનીત પી. કુમારને તમામ સંભવિત મદદની ખાતરી આપી. દેશભરમાં આ મામલાની ચર્ચાને ધ્યાનમાં રાખીને, રાહુલ ગાંધી સંભવતઃ આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે. આ મુલાકાત દરમિયાન, તેમની સાથે હરિયાણાના પ્રભારી બીકે હરિપ્રસાદ, પ્રદેશાધ્યક્ષ રાવ નરેન્દ્ર સિંહ, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સાંસદ દીપેન્દ્ર હુડ્ડા, સાંસદ કુમારી શૈલજા અને કાર્યકારી પ્રદેશાધ્યક્ષ જિતેન્દ્ર ભારદ્વાજ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

‘દલિતોને દબાવી શકાય છે, જે અસ્વીકાર્ય છે’: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘દલિતોને સંદેશ મળી રહ્યો છે કે તેઓ ગમે તેટલા સફળ કે યોગ્ય હોય તો પણ તેમને દબાવી કે બહાર કાઢી શકાય છે, જે અસ્વીકાર્ય છે.’ વિપક્ષના નેતા તરીકે તેમણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી સૈનીને સંદેશ આપ્યો કે, તેઓ ‘નાટક બંધ કરે’ અને અધિકારીની અંતિમયાત્રા નીકળવા દે. તેમણે સ્પષ્ટપણે માંગ કરી કે આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને પિતા ગુમાવનાર બંને દીકરીઓ તેમજ પરિવાર પરથી દબાણ ઓછું કરવામાં આવે.

આ પણ વાંચો: હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ

આ દલિત દંપતીના કિસ્સામાં એક વાત સ્પષ્ટ છે: વર્ષોથી વ્યવસ્થિત ભેદભાવ કરીને અન્ય અધિકારીઓ દ્વારા આ અધિકારીનું મનોબળ તોડવામાં આવ્યું અને તેમની કારકિર્દી તેમજ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘આ માત્ર એક પરિવારનો મામલો નથી, પરંતુ તેનાથી દેશના કરોડો દલિત ભાઈ-બહેનોને ખોટો સંદેશ મળી રહ્યો છે.’

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
દુર્ગાપુર દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ | Duragapur Assault Case Su…

દુર્ગાપુર દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ | Duragapur Assault Case Su...

ગુજરાત કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની કરી નિમણૂક, જાણો કોને કોને સોંપી જવાબદારી | Gujara…

ગુજરાત કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની કરી નિમણૂક, જાણો કોને કોને સોંપી જવાબદારી | Gujara...

ઉત્તરકાશીમાં ધરતી ધ્રૂજી, 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો | Uttarakhand Earthquake Tremors Fe…

ઉત્તરકાશીમાં ધરતી ધ્રૂજી, 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો | Uttarakhand Earthquake Tremors Fe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

5 months ago
વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

4 weeks ago
હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ત્રણ પોલીસકર્મીના પાર્થિવ દેહ વતન લવાયા, ગાર્ડ ઓફ ઓનર …

હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ત્રણ પોલીસકર્મીના પાર્થિવ દેહ વતન લવાયા, ગાર્ડ ઓફ ઓનર …

1 year ago
આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News