gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવારકાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા 1 - image

પૂર્વ વિસ્તારમાં તિજોરીની ચાવી તથા લોક બદલવાના બહાને તિજોરીમાંથી રૃપિયા તથા દાગીનાની ચોરી કરતી ગેંગનો તરખાટ વધી રહ્યો છે. કાલુપુરમાં ભર બપોરે વિધવા ઘરે બે શખ્સો તિજોરીનું લોક બદલવા માટે આવ્યા હતા અને લોક બીજુ લઇને આવવાનું કહીને બીજા દિવસે આવ્યા બાદ નજર ચૂકવીને તિજોરીમાંથી રોકડા રૃા. ૩.૫૭ લાખ લઇ ગયા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

લોક નવું નાખવું પડશે કહી બીજા દિવસે આવીને તિજોરીખોલી હાથ સાફ કરી ગયા ઃકાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કાલુપુરમાં સોદાગરની પોળમાં રહેતી મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણી બે વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરે તિજોરીનું લોક બગડી ગયું હતું. ચાર દિવસ પહેલા ત્રણ દરવાજા ખાતે લોક રિપેર કરાવ્યું હતું, પરંતુ ચાવી લાગતી ન હતી બીજીતરફ પોળમાં એક વ્યક્તિના ઘરે તાળા તિજોર કરવા વાળા આવ્યા હતા તેમને તેમના ઘરે બોલાવ્યા હતા આરોપીઓએ આવીને લોક જોઇને નવુ લોક નાંખવું પડશે બીજા દિવસે નવું લોક લઇને આવવાનું કહીને જુુનુ લોક લઇ ગયા હતા.

બીજા દિવસે બપોરે આવીને લોક બદલવાના બહાને આવીને મહિલાની નજર ચૂકવીને તિજોરીમાં મૂકેલા રોકડા રૃપિયા રૃા. ૩.૫૭ લાખ લઇ ગયા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે રિક્ષાચાલકની ક્રૂર હત્યા: માથા પર ધોકાના ઘા, પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ…

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે રિક્ષાચાલકની ક્રૂર હત્યા: માથા પર ધોકાના ઘા, પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ...

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from ...

સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

9 months ago
બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve…

10 months ago
કમાટીબાગના ઝૂમાં વાઘની જોડી, બે મણીપુરી હરણનું આગમન | A pair of tigers two Manipuri deer arrive at K…

1 year ago
ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ | D…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News