gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી | The talk of vandalism at the…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી | The talk of vandalism at the…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ રાજારાણી તળાવ નજીક જુગાર ધામ ચલાવતા નામચીન આરોપીઓ સામે ભૂતકાળમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે.   વારંવાર ગુનાઓ કરતા આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર  દ્વારા તાકીદ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાણીગેટ રાજારાણી તળાવના કિનારે ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૧૨જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે જુગારધામના સંચાલક સહિત ૨૨ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જુગારધામ ચલાવતા બે ભાઇઓ  અફઝલખાન ઉસ્માનખાન પઠાણ ઉર્ફે અન્નુ બોગસ તથા હુસેનખાન ઉસ્માનખાન પઠાણ (બંને રહે. કલ્યાણ નગર, અજબડી મિલ પાસે, પાણીગેટ) માથાભારે છે. તેઓનો વિસ્તારમાં ભય છે. જેના કારણે સામાન્ય લોકો તેઓની વિરૃદ્ધ ફરિયાદ કરતા પણ ડરતા હોય છે. વર્ષો અગાઉ જ્યારે આ ધંધા પર પાણીગેટ પોલીસે રેડ પાડી ત્યારે આરોપીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ધમાલ કરી હતી. વાયરલેસ સેટ અને પી.એસ.ઓ. ટેબલ પરના ફોનની પણ આરોપીઓએ તોડફોડ કરી હતી. હુસેનખાન સામે  છેલ્લા ૧૫ વર્ષમાં  ૧૧ ગુનાઓ નોંધાયા  છે. જેમાં મારામારી, રાયોટિંગ,  જુગારધારા અને ચોરીના ગુનાઓ નોંધાયા છે. તેની સામે એક વખત  પાસા  પણ થઇ છે. જ્યારે  અન્નુ સામે ૧૯ ગુનાઓ નોંધાયા છે. બંને ભાઇઓ માથાભારે છે. તેમછતાંય ખુલ્લેઆમ જુગારનો ધંધો કરે છે. તેઓને કોનું પીઠબળ છે ? તે અંંગે પણ તપાસ થવી જરૃરી છે. જુગારના કેસની તપાસ વાડી પોલીસને સોંપવામાં આવી છે. વાડી પોલીસે ૧૨ જુગારીઓને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.  જ્યારે જુગારધામના સંચાલક સહિત ૨૨ આરોપીઓ પૈકી એકપણ હજી પકડાયો નથી.

વર્ષોથી એક જ જગ્યાએ ધમધમતા જુગારધામની જગ્યાની માલિકી કોની ?

 વડોદરા,

હુસેન અને અફઝલ એક જ સ્થળે વર્ષોથી જુગારધામ ચલાવે છે. આ જગ્યા ખુલ્લી છે. આ જગ્યા તેઓની માલિકીની છે કે,  પછી અન્ય કોઇની ? તે અંગે પણ તપાસ થવી જરૃરી છે. જમીન માલિક સામે પણ કાર્યવાહી કરવી જોઇએ. આ જગ્યા જો સરકારી હોય તો તેના પર ગુનાઇત પ્રવૃત્તિ કરનાર સામે તંત્ર  દ્વારા લાલ આંખ થવી જરૃરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Next Post
દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો | dip in sell of gold and silver on push…

દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો | dip in sell of gold and silver on push...

૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

સુભાનપુરામાં દુકાનની સાફ સફાઇના મુદ્દે મારામારી | Fight over shop cleanliness in Subhanpura

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

10 months ago
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

6 months ago
લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy…

8 months ago
‘કોઈને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી’, કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેત…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News