gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલના મંદિરો પાસે છે અબજોની સંપત્તિ, સરકાર હસ્તકના 36 મંદિરોનું બેન્ક બેલેન્સ છે ચોંકાવનારું | Hi…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
હિમાચલના મંદિરો પાસે છે અબજોની સંપત્તિ, સરકાર હસ્તકના 36 મંદિરોનું બેન્ક બેલેન્સ છે ચોંકાવનારું | Hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh Temple’s Bank Balance: હિમાચલ પ્રદેશના મંદિરો પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. ભાષા, કલા અને સંસ્કૃતિ વિભાગના જણાવ્યા પ્રમાણે સરકાર હસ્તકના 36 મંદિરો પાસે 4 અબજ, 4 કરોડ, 39 લાખ 21 હજાર 99 રૂપિયા (4,04,39,21,099)નું બેન્ક બેલેન્સ છે.  

આ તો માત્ર બેન્કોમાં રાખેલી રોકડ રકમ છે. આ ઉપરાંત મંદિરો પાસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી પણ છે, જે ચઢાવા તરીકે પ્રાપ્ત થાય છે. 

માતા ચિંતાપૂર્ણી પાસે 106 કરોડ રૂપિયાથી વધુ

એક અહેવાલ પ્રમાણે માતા ચિંતાપૂર્ણી પાસે 1,06,94,46,948 રૂપિયા છે. તેવી જ રીતે શ્રી નયના દેવી મંદિર પાસે 98,82,74,304 રૂપિયા બેન્ક ડિપોઝિટમાં છે. બાબા બાલક નાથ દિયોટસિદ્ધ પાસે 46,20,65,378 રૂપિયા છે, જ્યારે જ્વાલા જી મંદિર પાસે 36,71,00,253 રૂપિયા છે.

સુખ આશ્રય અને સુખ શિક્ષા યોજનામાં આપ્યા 3.66 કરોડ

છેલ્લા ત્રણ વર્ષોમાં મંદિરોએ મુખ્યમંત્રી સુખ આશ્રય યોજના અને મુખ્યમંત્રી સુખ શિક્ષણ યોજના માટે 3.66 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે હિમાચલના મંદિરો માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ સંસ્થાઓ છે.

મંદિર ટ્રસ્ટ વિકાસ કાર્ય, બાળકોના શિક્ષણ અને જરૂરિયાતમંદ બાળકોની મદદ કરે છે. તેના માટે નક્કી કરવામાં આવેલ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. 

રાજ્યના મુખ્ય મંદિરો અને તેમનું બેન્ક બેલેન્સ

મંદિર

પૈસા

શ્રી નયના દેવી, બિલાસપુર

98,82,73,304

બાબા બાલકનાથ, શાહતલાઈ

11,14,17,962

લક્ષ્મી નારાયણ મંદિર, ચંબા

2,10,00,000

ભરમૌર ચૌરાસી મંદિર, ચંબા

1,39,78,613

બાબા બાલકનાથ, દિયોટસિદ્ધ

46,20,65,378

શનિદેવ મંદિર સરલી, હમીરપુર

2,4002,367

શ્રી જ્વાલામંદિર કાંગડા

36,71,00,253

શ્રી બજેશ્વરી મંદિર, કાંગડા

7,74,84,638

રામગોપાલ મંદિર ડમટાલ

16,92,40,162

આદિ હિમાની અને શ્રી ચામુંડા

3,50,55,055

શિવ મંદિર બૈજનાથ, કાંગડા

3,03,58,733

ત્રિલોકીનાથ મંદિર, લાહુલ સ્પીતિ

2,62,63,462

હળોગી માતા મંદિર, મંડી

7,09,76,952

નવાહી દેવી મંદિર, મંડી

1,42,01,617

ભીમાકાલી મંદિર, શિમલા

10,12,63,632

સંકટ મોચન, શિમલા

1,05,41,810

તારાદેવી મંદિર, શિમલા

 4,46,56,944

હનુમાન મંદિર જાખૂ, શિમલા

7,41,47,586

દુર્ગા મંદિર હાટકોડી, શિમલા

14,69,81,715 
  
મહામાયા બાલા સુંદરી, સિરમૌર

1,95,57,443

શૂલિની મંદિર, સોલન

7,62,73,252

શ્રી ચિંતાપૂર્ણી, ઉના

1,06,94,46,948

મહાશિવમંદિર શિવબાડી, ઉના

 1,87,31,307  

મહાકાલ મંદિર બૈજનાથ, કાંગડા

2,01,70,828

કયા મંદિરે કેટલા પૈસા યોજનામાં આપ્યા

મંદિર

પૈસા

શ્રી નયના દેવી

100 લાખ

બાબા બાલક નાથ શહતલાઈ

50 લાખ

બાબા બાલકનાથ, દિયોટસિદ્ધ

200 લાખ

હળોગી માતા મંદિર

5 લાખ

નવાહી દેવી મંદિર

2 લાખ

મહામાયા બાલા સુંદરી

4 લાખ

શૂલિની માતા મંદિર

5 લાખ

સરકારની યોજનાઓમાં પૈસા આપવા બદલ થયો હતો વિરોધ

જાન્યુઆરી 2025માં ભાષા અને સંસ્કૃતિ વિભાગે મંદિર કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને મંદિર ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકોને સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. મંદિર ટ્રસ્ટ આ બાબતે પોતાના સ્તરે આગળની કાર્યવાહી કરશે. આ અંગે ઘણો હોબાળો થયો હતો. વિપક્ષ ભાજપે આનો વિરોધ કર્યો હતો કે, સરકાર પોતાની બે યોજનાઓ માટે મંદિરો પાસેથી પૈસા માંગી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | ahmedabad…

અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | ahmedabad...

પનીર જ નહીં પણ આ 6 વેજિટેરિયન ફૂડ્સમાં પ્રોટીનની છે ભરપૂર માત્રા, શરીરને થશે મબલખ ફાયદા | high protein vegetarian foods other than paneer

રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય | Gu…

રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયા વિસ્તારમાંથી BSNLના ૪૫૦ મોડયૂલની ચોરી

વારસિયા વિસ્તારમાંથી BSNLના ૪૫૦ મોડયૂલની ચોરી

1 month ago
હિન્દુ પરિણીતાને મુસ્લિમ બનાવી દીધી ભરૃચમાં બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથ…

હિન્દુ પરિણીતાને મુસ્લિમ બનાવી દીધી ભરૃચમાં બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથ…

6 months ago
આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

6 months ago
ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું …

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News